શોધખોળ કરો

રણબીર-આલિયાના લગ્નની મહેંદી સેરેમનીના ઇન્સાઇડ ફોટોઝ આવ્યા સામે, જુઓ કેવી રહી મહેંદી

Ranbir-Alia's_wedding_Mehndi_Ceremony_1_

1/8
Ranbir-Alia's wedding Mehndi Ceremony  : આલિયા ભટ્ટ અને રણબીર કપૂર તેમના લગ્નની તસવીરોથી ઇન્ટરનેટ પર રાજ કરી રહ્યા છે. આ દંપતીની મહેંદી સેરેમનીની તસવીરો શેર કરવામાં આવી હતી.

2/8
મહેંદી સેરેમનીની અંદરની તસવીરો આલિયા-રણબીરના લગ્ન  વિશેના  આનંદ  અને ઉમંગની ઝલક આપે છે.

3/8
ફેશન ડિઝાઇનર મનીષ મલ્હોત્રા દ્વારા શેર કરવામાં આવેલી આ સુંદર ક્લિકમાં આલિયા અને શાહીન બંને પરફેક્ટ લાગે છે.

4/8
ગ્રાન્ડ કપૂર પરિવાર સૌથી નવા સભ્યને આવકારવા પર હસી રહ્યો છે.

5/8
રણબીરની બહેન રિદ્ધિમાએ આ તસવીર શેર કરી છે જેમાં આલિયા શરમાઈ રહી છે.

6/8
ધન્યવાદ એ ફોટોગ્રાફરને કે જેમણે રણબીર રિદ્ધિમાને પોતાની બાહોમાં ઉપાડવાની આ અમૂલ્ય ક્ષણને સુંદર રીતે કેપ્ચર કરી.

7/8
કપૂર ખાનદાનની ખૂબસૂરત મહિલાઓ, મિસ્ટર અને મિસિસ કપૂર સાથે

8/8
ખૂબસૂરત આલિયા ભટ્ટ મનીષ મલ્હોત્રા દ્વારા ખાસ તૈયાર કરવામાં આવેલા ગુલાબી કલરના વસ્ત્રોમાં સુંદર દેખાઈ રહી છે. (All Image Courtesy: Instagram.)

મનોરંજન ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

Surat: સુરતના સચિનમાં પાંચ માળની ઈમારત ધરાશાયી, 15 લોકો ઈજાગ્રસ્ત

IND vs ZIM: પ્રથમ ટી20માં ઝિમ્બાબ્વેએ ભારતને 13 રને હરાવ્યું, ટીમ ઈન્ડિયાની બેટિંગ ફ્લોપ, 2024ની પ્રથમ હાર 

Gujarat Rain: રાજ્યના આ જિલ્લાઓમાં વરસાદ ભુક્કા બોલાવશે, જાણો હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી ?

Gujarat Rain: આગામી 7 દિવસ ગુજરાતમાં  વરસાદની આગાહી, જાણો ક્યાં પડશે અતિભારે વરસાદ
Gujarat Rain: આગામી 7 દિવસ ગુજરાતમાં વરસાદની આગાહી, જાણો ક્યાં પડશે અતિભારે વરસાદ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish । નેનો યુરિયા કરશે ન્યાલ? । abp AsmitaHun To Bolish । રેસનો ઘોડો કોણ ? । abp AsmitaAhmedabad News । અમદાવાદ ટ્રાફિક પોલીસે ઝડપી નકલી ચલણી નોટ, જુઓ સમગ્ર મામલોDaman News । સાંસદ ઉમેશ પટેલે દમણ પ્રશાસનને આપી ચેતવણી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Surat: સુરતના સચિનમાં પાંચ માળની ઈમારત ધરાશાયી, 15 લોકો ઈજાગ્રસ્ત
Surat: સુરતના સચિનમાં પાંચ માળની ઈમારત ધરાશાયી, 15 લોકો ઈજાગ્રસ્ત
IND vs ZIM: પ્રથમ ટી20માં ઝિમ્બાબ્વેએ ભારતને 13 રને હરાવ્યું, ટીમ ઈન્ડિયાની બેટિંગ ફ્લોપ, 2024ની પ્રથમ હાર 
IND vs ZIM: પ્રથમ ટી20માં ઝિમ્બાબ્વેએ ભારતને 13 રને હરાવ્યું, ટીમ ઈન્ડિયાની બેટિંગ ફ્લોપ, 2024ની પ્રથમ હાર 
Gujarat Rain: રાજ્યના આ જિલ્લાઓમાં વરસાદ ભુક્કા બોલાવશે, જાણો હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી ?
Gujarat Rain: રાજ્યના આ જિલ્લાઓમાં વરસાદ ભુક્કા બોલાવશે, જાણો હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી ?
Gujarat Rain: આગામી 7 દિવસ ગુજરાતમાં  વરસાદની આગાહી, જાણો ક્યાં પડશે અતિભારે વરસાદ
Gujarat Rain: આગામી 7 દિવસ ગુજરાતમાં વરસાદની આગાહી, જાણો ક્યાં પડશે અતિભારે વરસાદ
Crime: સસ્તી બોટલમાં કેમિકલ નાખી ડુપ્લીકેટ ઈંગ્લિશ દારુ બનાવવાના કૌભાંડનો પર્દાફાશ

New Criminal Laws: બીજાની પત્નીને ફોસલાવવી અપરાધ બન્યો, નવા કાયદા હેઠળ આટલી સજા થઈ શકે છે

આંતરરાષ્ટ્રીય સહકારી દિવસની ખેડૂતોને મોટી ભેટ, ગુજરાત સરકારે નેનો યુરિયા અને નેનો ડીએપીની કિંમતમાં કર્યો 50 ટકાનો ઘટાડો

NEET UG 2024 Row:  પેપર લીક વિવાદ વચ્ચે ટાળવામાં આવ્યું નીટ-યુજી કાઉન્સેલિંગ, નવી તારીખોની જાહેરાત નહીં

Embed widget