શોધખોળ કરો

બુમરાહથી માંડીને વિરાટ સુધીના ક્રિકેટર્સની દુલ્હનના લગ્ન સમયની ખૂબસૂરત તસવીરો નિહાળો

વિરૂષ્કાના વેડિંગની યાદગાર તસવીર

1/8
ભારતીય ક્રિકેટર જશપ્રિતે 15 માર્ચે ગોવામાં સંજના ગણેશન સાથે સાત ફેરા લીધા.  સંજના એક સ્પોર્ટસ ટીવી એન્કર છે. બંનેના પરિવાર અને નજીકના મિત્રોની હાજરીમાં પરંપરાગત રીત રિવાજ મુજબ બંને આજે લગ્નસૂત્રના બંધનથી બંધાઇ ગયા. આ અવસરે અન્ય ક્રિકેટર્સના વેડિંગ સમયના ફોટો નિહાળીએ.

2/8
યુજેન્દ્ર ચહલ અને ધનાશ્રી વર્મા:22 ડિસેમ્બર 2020માં  ભારતીય ક્રિકેટ ટીમના લેગ સ્પિનર યુજેન્દ્ર ચહલે ફેમસ કોરિયોગ્રાફર ધનાશ્રી વર્મા સાથે સાત ફેરા લીધા હતા. લગ્નના લાલ ઘરચોળામાં ધનશ્રી ખૂબ જ સુંદર દેખાતી હતી.

3/8
હરભજન ગીતા-બસરા:બોલિવૂડ અને ક્રિકેટની ફેમસ જોડીમાંથી ગીતા બસરા અને સ્પિનર હરભજન સિંહની જોડી પણ ખૂબ ફેમસ છે. બંનેએ 28 ઓક્ટોબર 2015માં પંજાબી રિતરિવાજથી લગ્નસૂત્રમાં બંધાયા હતા.ગીતા લાલ રંગની સાડીમાં ખૂબ જ સુંદર દેખાતી હતી તો હરભજને તેની સાથે લાલ રંગની પાઘડી પ્રીફર કરી હતી. આ કપલે થોડા દિવસ પહેલા જ  બીજી પ્રેગ્નન્સીની જાહેરાત કરી હતી.

4/8
મહેન્દ્ર સોની અને સાક્ષી ધોની:મહેન્દ્ર સિંહ ધોની અને સાક્ષી સિંહ ધોનીના લગ્ન 4 જુલાઇ 2010માં થયા. આ સમયે ધોની ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન હતા. તો સાક્ષી હોટેલ મેનેજેન્ટન કરી રહી હતી. લગ્નમાં સાક્ષી નાક પર મોટી નથ સાથે ખૂબસુરત દેખાતી હતી.

5/8
સચિન તેડુલકર અને અંજલિ:સચિને તેમનાથી 11 વર્ષ મોટી અંજિલ સાથે 24 મે 1995માં લગ્ન કર્યાં હતા. લાલ અને લેમન કલરની સાડીમાં અંજલીનો સિમ્પલ વેડિંગ લૂક પણ તે સમયે ખૂબ ચર્ચામાં રહ્યો હતો. બંનેનો ઉમરનો તફાવત પણ તે સમયે ચર્ચાનો મુદ્દો બન્યો હતો.

6/8
શિખર ધવન આયશા મુખર્જી:ટીમ ઇન્ડિયાના ગબ્બર એટલે કે શિખર ધવને ખુદથી 10 વર્ષ મોટી આયશા સાથે 30 ઓક્ટોબર 2012માં  લગ્ન કર્યા હતા. આયશાનું મોટી બિંદીવાળું લૂક ખૂબ ચર્ચામાં રહ્યું. આ બંગાળી બ્યુટીએ લાઇટ પિંક કલરનો વેડિંગ ડ્રેસ કેરી કર્યો હતો. તેની સાથે ટ્રેડિશનલ ડાયમંડ જ્વેલરી ટીમઅપ કરી હતી. તેમના વેડિંગ લૂકની ખૂબ પ્રસંશા થઇ હતી.

7/8
હાર્દિક પંડયા અને નતાશા સ્ટેનકોવિક:જાન્યુઆરી 2020માં હાર્દિક પંડ્યાએ નતાશા સ્ટેનકોવિક સાથે સગાઇ કરીને સૌને ચોંકાવી દીધા હતા. ત્યારબાદ લોકડાઉનના કારણે બંનેએ ખૂબ જ સાદગીથી લગ્ન કર્યાં હતા. ગ્રીન અને વ્હાઇટ સાડીમાં નતાશા  સુંદર દેખાતી હતી.

8/8
વિરાટ કોહલી -અનુષ્કા:11 ડિસેમ્બર 2017માં ક્રિકેટર વિરાટ કોહલી અને એક્ટ્રેસ અનુષ્કા શર્મા લગ્નસૂ્ત્રથી બંઘાયા. બંનેએ ઇટલીમાં લગ્ન કર્યાં હતા. લગ્ન સમયે બંનેની જોડી ખૂબ જ સુંદર દેખાતી હતી.અનુષ્કાનું વેડિંગ લૂક ખૂબ ચર્ચામાં રહ્યું હતું.

મનોરંજન ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

one nation one election: વ્હીપ છતા ગેરહાજર રહ્યા 20થી વધારે BJP સાંસદ, પાર્ટીએ મોકલી નોટીસ

Rajkot Cold:  રાજકોટમાં કાતિલ ઠંડી, 10 વર્ષમાં પ્રથમ વખત કોલ્ડવેવનો અનુભવ

નવા વર્ષમાં બ્રિટન જવાનો બનાવી રહ્યા છો પ્લાન, જાણી લો પરમિટ સાથે જોડાયેલો નવો નિયમ 

WTC: ગાબા ટેસ્ટ ડ્રો થાય તો પણ ટીમ ઈન્ડિયા રમી શકશે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઈનલ, આ છે સમીકરણ 

ABP Premium

વિડિઓઝ

Patan University Scuffle : NSUIના 5 કાર્યકરની અટકાયત,  Congress MLA કરીટ પટેલના ઘરે પહોંચી પોલીસMLA Chaitar Vasava Detain : ચૈતરે પોલીસને કેમ કહી દીધું, ‘કપડા લઈને આવ્યો છું, જેલમાં પૂરી દો’Vadodara News:  વડોદરામાં અસામાજિક તત્વોનો આતંક, માંજલપુરમાં ઝપાઝપીનો વીડિયો વાયરલImpact Fee: ઈમ્પેક્ટ ફીની મુદતમાં વધુ છ મહિના માટે કરાયો વધારો

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
one nation one election: વ્હીપ છતા ગેરહાજર રહ્યા 20થી વધારે BJP સાંસદ, પાર્ટીએ મોકલી નોટીસ
one nation one election: વ્હીપ છતા ગેરહાજર રહ્યા 20થી વધારે BJP સાંસદ, પાર્ટીએ મોકલી નોટીસ
Rajkot Cold:  રાજકોટમાં કાતિલ ઠંડી, 10 વર્ષમાં પ્રથમ વખત કોલ્ડવેવનો અનુભવ
Rajkot Cold: રાજકોટમાં કાતિલ ઠંડી, 10 વર્ષમાં પ્રથમ વખત કોલ્ડવેવનો અનુભવ
નવા વર્ષમાં બ્રિટન જવાનો બનાવી રહ્યા છો પ્લાન, જાણી લો પરમિટ સાથે જોડાયેલો નવો નિયમ 
નવા વર્ષમાં બ્રિટન જવાનો બનાવી રહ્યા છો પ્લાન, જાણી લો પરમિટ સાથે જોડાયેલો નવો નિયમ 
WTC: ગાબા ટેસ્ટ ડ્રો થાય તો પણ ટીમ ઈન્ડિયા રમી શકશે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઈનલ, આ છે સમીકરણ 
WTC: ગાબા ટેસ્ટ ડ્રો થાય તો પણ ટીમ ઈન્ડિયા રમી શકશે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઈનલ, આ છે સમીકરણ 
Vi એ આ શહેરોમાં લોન્ચ કરી 5G સર્વિસ, લિસ્ટમાં તમારુ શહેર પણ છે સામેલ ? 

આજે શેરબજારમાં થયો મોટો ઘટાડો, સેન્સેક્સ 1,064 પોઈન્ટના કડાકા સાથે બંધ

GPSCએ ઉમેદવારોની પરીક્ષા ફી મામલે લીધો મોટો નિર્ણય, કોને ડિપોઝીટ કરાશે રિફંડ

ભાજપ નેતાની મોટી કરતૂત, પક્ષમાં પદ મેળવવા જન્મતારીખ બદલી નાંખી, જન્મના દાખલા-આધાર કાર્ડમાં 6 વર્ષ નાનો બન્યો

Embed widget