શોધખોળ કરો
'કાચા બાદામ'ની જેમ સોશિયલ મીડિયા પર અચાનક વાયરલ થયા હતા આ લોકો, જાણો વાયરલ થવાનું કારણ
Thumb
1/6

ઈંટરનેટની દુનિયા ક્યારે કોઈ માણસને વાયરલ કરીને સ્ટાર બનાવી દે તે કહેવું મુશ્કેલ છે. ઘણા એવા નામ છે જે એટલા વાયરલ થયા કે રાતોરાત તેમનું કિસ્મત બદલાઈ ગયું. આવી રીતે જ ઈંટરનેટ પર વાયરલ થયેલા લોકોની યાદી લાંબી છે.
2/6

હમણાં થોડા સમય પહેલાં જ બંગાળના ભુબન બડ્યાકરનું ગીત કાચા બાદામ અચાનક વાયરલ થયું હતું. આ ગીત વાયરલ થયા બાદ ભુબનનું કિસ્મત બદલાઈ ગયું છે. તેમનો મ્યુઝિક વીડિયો પણ લોન્ચ થઈ ચુક્યો છે.
3/6

ભુબનની પહેલાં સહદેવ ડર્ડો નામનો છોકરો પણ આ રીતે જ વાયરલ થયો હતો. સહદેવે બસપન કા પ્યાર ગીત પોતાના અંદાજમાં ગાઈને ઈંટરનેટ પર ભુકંપ સર્જ્યો હતો. ત્યાર બાદ રેપર-સિંગર બાદશાહ સાથે સહદેવે એક ગીતમાં પણ કામ કર્યું હતું.
4/6

ગોવિંદાના એક ગીત પર ડાન્સ કરીને સંજીવ શ્રીવાસ્તવ ઉર્ફે ડબ્બુ અંકલ પણ સોશિયલ મીડિયા પર ઘણા વાયરલ થયા હતા અને તેમના ડાંસની લોકોએ પ્રસંશા કરી હતી. ત્યાર બાદ ડબ્બુ અંકલને ગોવિંદા સાથે ડાંસ કરવાનો મોકો મળ્યો હતો.
5/6

લતા મંગેશકરનું ગીત એક પ્યાર કા નગમા ગાઈને રાતોરાત વાયરલ થયેલી રાનૂ મંડલને પણ હિમેશ રેશમિયા સાથે કામ કરવાનો મોકો મળ્યો હતો.
6/6

પેરાગ્લાઈડિંગ કરતી સમયે પોતાને લાગેલા ડરથી જમીન પર લેન્ડ કરવા માટે અપિલ કરતા વિનય સાહુનો વીડિયો પણ ઘણો વાયરલ થયો હતો. ત્યાર બાદ લોકોએ વિનયનું નામ જાણ્યું હતું અને તેમના ઈંટરવ્યુ પણ થયા હતા.
Published at : 27 Feb 2022 04:07 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
આઈપીએલ
ગુજરાત
શિક્ષણ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
