શોધખોળ કરો
કરીના કપૂરના કાકા રાજીવ કપૂરનું નિધન, કરિશ્મા કપૂર, મા બબીતા અને બેબો પહોંચ્યા ઘરે, જુઓ તસવીર
![](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2021/02/09154805/00000000.jpg?impolicy=abp_cdn&imwidth=720)
1/6
![ઋષિકપૂર અને રણધીર કપૂરના ભાઇ રાજીવ કપૂરનું હાર્ટ અટેકના કારણે નિધન થઇ ગયું. તેમની ઉમંર 58 વર્ષની હતી. નિધનના સમાચાર મળતાં કરિશ્મા, મા બબીતા અને કરીના તેમના ઘરે પહોંચ્યાં હતા.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2021/02/09154805/00000000.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ઋષિકપૂર અને રણધીર કપૂરના ભાઇ રાજીવ કપૂરનું હાર્ટ અટેકના કારણે નિધન થઇ ગયું. તેમની ઉમંર 58 વર્ષની હતી. નિધનના સમાચાર મળતાં કરિશ્મા, મા બબીતા અને કરીના તેમના ઘરે પહોંચ્યાં હતા.
2/6
![ગત વર્ષે જ ઋષિકપૂરનું નિધન થયું હતું. એકવાર ફરી કપૂર પરિવાર પર દુ:ખનો પહાડ તૂટી પડ્યો છે.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2021/02/09211645/5.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ગત વર્ષે જ ઋષિકપૂરનું નિધન થયું હતું. એકવાર ફરી કપૂર પરિવાર પર દુ:ખનો પહાડ તૂટી પડ્યો છે.
3/6
![કરીના કપૂર પ્રેગ્નન્ટ છે. રિપોર્ટ મુજબ ડિલિવરીની ડેટ ફેબ્રુઆરીના બીજા સપ્તાહમાં છે.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2021/02/09211633/4.jpg?impolicy=abp_cdn&imwidth=720)
કરીના કપૂર પ્રેગ્નન્ટ છે. રિપોર્ટ મુજબ ડિલિવરીની ડેટ ફેબ્રુઆરીના બીજા સપ્તાહમાં છે.
4/6
![કરીના સાથે તેમની બહેન કરિશ્મા અને માતા બબીતા પણ જોવા મળે છે. ત્રણેય એકજ ગાડીમાં રાજીવ કપૂરના ઘરે પહોંચ્યાં હતા.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2021/02/09211620/3.jpg?impolicy=abp_cdn&imwidth=720)
કરીના સાથે તેમની બહેન કરિશ્મા અને માતા બબીતા પણ જોવા મળે છે. ત્રણેય એકજ ગાડીમાં રાજીવ કપૂરના ઘરે પહોંચ્યાં હતા.
5/6
![કરીના કપૂરની તસવીરને જોઇને અંદાજ લગાવી શકાય છે કે, સમાચાર મળતા તે જે હાલમાં હતી. તાબડતોબ રાજીવ કપૂરના ઘરે પહોંચી ગઇ છે.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2021/02/09211606/2.jpg?impolicy=abp_cdn&imwidth=720)
કરીના કપૂરની તસવીરને જોઇને અંદાજ લગાવી શકાય છે કે, સમાચાર મળતા તે જે હાલમાં હતી. તાબડતોબ રાજીવ કપૂરના ઘરે પહોંચી ગઇ છે.
6/6
![રાજીવ કપૂર એક્ટર, ફિલ્મ મેકર અને પ્રોડ્યૂસર હતા. “રામ તેરી ગંગા મેલી” સહિતની કેટલીક ફિલ્મમાં અભિનય કર્યો હતો.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2021/02/09211551/1.jpg?impolicy=abp_cdn&imwidth=720)
રાજીવ કપૂર એક્ટર, ફિલ્મ મેકર અને પ્રોડ્યૂસર હતા. “રામ તેરી ગંગા મેલી” સહિતની કેટલીક ફિલ્મમાં અભિનય કર્યો હતો.
Published at :
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
દેશ
દુનિયા
દેશ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)