શોધખોળ કરો
PICS: Khakee The Bihar Chapterમાં દેસી અંદાજમાં લોકોનુ દિલ જીતનારી Aishwarya Sushmita અસલ લાઇફમાં છે એકદમ ગ્લેમરસ
Aishwarya Sushmita Photos: 'ખાખીઃ ધ બિહાર ચેપ્ટર વેબસીરીઝમાં દેસી અંદાજમાં દેખાનારી એક્ટ્રેસ એશ્વર્યા સુષ્મિતા રિયલ લાઇફમાં અલગ છે,
ફાઇલ તસવીર
1/9

Aishwarya Sushmita Photos: 'ખાખીઃ ધ બિહાર ચેપ્ટર વેબસીરીઝમાં દેસી અંદાજમાં દેખાનારી એક્ટ્રેસ એશ્વર્યા સુષ્મિતા રિયલ લાઇફમાં અલગ છે, એક્ટ્રેસ રિયલ લાઇફમાં એકદમ ગ્લેમરસ અને સેક્સી છે, તેની તસવીરો જોઇને તમે પણ ચોંકી જશો.
2/9

નેટફ્લિપ્કસ પર રિલીઝ થયેલી વેબસીરીઝ ખાખીઃ ધ બિહાર ચેપ્ટરમાં ગામડાનુ જીવન જીવતી દેખાતી એશ્વર્યા સુષ્મિતા રિયલ લાઇફમાં એકદમ ગ્લેમરસ છે. એશ્વર્યા સુષ્મિતા ફેશનની દુનિયામાં જાણીતુ નામ બની ચૂકી છે. ખાખીઃ ધ બિહાર ચેપ્ટરમાં એશ્વર્યા સુષ્મિતાએ પોતાની સાદગીભર્યા અંદાજથી તમામ લોકોનુ ધ્યાન પોતાની તરફ ખેંચ્યુ હતુ.
Published at : 29 Nov 2022 12:01 PM (IST)
આગળ જુઓ





















