શોધખોળ કરો
‘ક્યોકી સાંસ ભી કભી બહુ થી’ના ગૌતમ વિરાણી ઉર્ફે સુમીત સચદેવ યાદ છે? આજે કરે છે આ કામ
સુમીત સચદેવ
1/7

ક્યારેક સુમીત કેનેડામાં ટ્રક ચલાવતો જોવા મળે છે તો ક્યારેક વેકેશન એન્જોય કરતો જોવા મળે છે. આટલું જ નહી તે બિઝનેસમાં પણ ખુદને બિઝિ રાખે છે.
2/7

સુમિત સચદેવને તેની અસલી ઓળખ એકતા કપૂરના શો 'ક્યૂંકી સાસ ભી કભી બહુ થી'થી મળી હતી, પરંતુ હવે અભિનેતા તેની પર્સનલ લાઇફને ખૂબ એન્જોય કરી રહ્યાં છે.
3/7

વર્ષ 2007માં, સમીત સચદેવે ચંદીગઢમાં અમૃતા ગુજરાલ સાથે આનંદ-કારજ વિધિથી લગ્ન કર્યા.
4/7

સુમીત સચદેવ છેલ્લે યે હૈ મોહબ્બતેમાં મણિના રોલમાં જોવા મળ્યો હતો. જો કે હાલ તે એક્ટિંગની દુનિયાથી દૂર છે.
5/7

સુમીત ભલે નાના પડદાથી દૂર હોય, પરંતુ સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે, જ્યાં તે અંગત જિંદગીની ઝલક શેર કરતો રહે છે.
6/7

જ્યારે લોકડાઉન દરમિયાન બધું સ્થગિત થઈ ગયું, ત્યારે સુમીતે પોતાની ચેનલ શરૂ કરી અને એક મ્યુઝિક વીડિયો 'બારીશ બન જાના'નું નિર્દેશન પણ કર્યું.
7/7

એટલું જ નહીં, અભિનેતા સ્ક્રેબલ સ્પર્ધામાં પણ ભાગ લેતો જોવા મળે છે. તેણે ઘણી રાષ્ટ્રીય કક્ષાની ચેમ્પિયનશિપમાં ભાગ લઇને સારા રેન્ક પણ મેળવ્યા હતા
Published at : 23 Jun 2022 07:43 AM (IST)
આગળ જુઓ





















