શોધખોળ કરો
Advertisement

Sapna Choudhary Western Look: ‘દેસી ક્વિન’ સપના ચૌધરી પર ચઢ્યો વિદેશી લૂકનો ખુમાર, લાંબી ચોટલી પર ફેન્સ ફિદા
તાજેતરમાં જ તેને પોતાના બૉલ્ડ લૂકની કેટલીક તસવીરો સોશ્યલ મીડિયા પર શેર કરી છે. જુઓ અહીં.....

ફાઇલ તસવીર
1/7

Sapna Choudhary : માત્ર પોતાના ડાન્સથી જ નહીં પરંતુ પોતાના લૂક્સથી પણ સપના ચૌધરી લાખોને દિવાના બનાવે છે. તાજેતરમાં જ તેને પોતાના બૉલ્ડ લૂકની કેટલીક તસવીરો સોશ્યલ મીડિયા પર શેર કરી છે. જુઓ અહીં.....
2/7

સપના ચૌધરીએ પોતાના લેટેસ્ટ ફોટોશૂટની કેટલીક તસવીરો પોતાના ઇન્સ્ટાગ્રામ પર શેર કરી છે, જેમાં તે વેસ્ટર્ન લૂકમાં દેખાઇ રહી છે.
3/7

આ તસવીરોમાં સપના ચૌધરીએ બ્લેક કલરના ક્રૉપ ટૉપની સાથે બ્લેક બૉટમ અને તેના પર બ્લેક કલરનું જેકેટ પહેરેલુ છે.
4/7

સપના ચૌધરીએ પોતનો આ વેસ્ટર્ન લૂક આ વખતે ખુલ્લા વાળ નહીં પરંતુ લાંબી ચોટલીની સાથે પુરો કર્યો છે. સાથે જ બૉલ્ડ મેકઅપે એક્ટ્રેસના લૂકમાં ચાર ચાંદ લગાવી દીધો છે.
5/7

આ સુંદર તસવીરોને શેર કરતાં સપના ચૌધરીએ કેપ્શનમાં લખ્યું- ‘સપને ઘાલે ચોટી કે.’
6/7

વળી, ફેન્સને સપના ચૌધરીનો આ વેસ્ટર્ન લૂક ખુબ પસંદ આવી રહ્યો છે, અને તે કૉમેન્ટ સેક્શનમાં તેની પ્રસંશા કરી રહ્યાં છે.
7/7

આ પહેલા એક્ટ્રેસ બ્લેક શૉર્ટ ડ્રેસમાં દેખાઇ હતી, તેની આ તસવીરો પણ ખુબ વાયરલ થઇ હતી.
Published at : 17 Mar 2023 01:55 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
દેશ
આરોગ્ય
દેશ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
