શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
પહેલી વખત સાસુ મા સાથે જોવા મળી અંકિતા લોખંડે, યેલો સાડીમાં ચહેરા પર જોવા મળ્યો લગ્નનો ગ્લો, જુઓ તસવીરો
![](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/01/30/c38601827aea25d1fd01263f9dd0d4e6_original.png?impolicy=abp_cdn&imwidth=720)
અંકિતા લોખંડે
1/5
![ટીવી એક્ટ્રેસ અંકિતા લોખંડે હાલ તેની જિંદગીના સૌથી ખૂબસૂરત દૌરમાંથી પસાર થઇ રહી છે. તેમના લગ્ન 14 ડિસેમ્બરે તેમના બોયફ્રેન્ડ વિક્કિ જૈનની સાથે થયાં. લગ્ન બાદ પહેલી વખત તે તેમની સાસુ સાથે જોવા મળી.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/01/30/fe07eee1f0268775c646e844b05bff2d66357.png?impolicy=abp_cdn&imwidth=720)
ટીવી એક્ટ્રેસ અંકિતા લોખંડે હાલ તેની જિંદગીના સૌથી ખૂબસૂરત દૌરમાંથી પસાર થઇ રહી છે. તેમના લગ્ન 14 ડિસેમ્બરે તેમના બોયફ્રેન્ડ વિક્કિ જૈનની સાથે થયાં. લગ્ન બાદ પહેલી વખત તે તેમની સાસુ સાથે જોવા મળી.
2/5
![અંકિતાએ સંસ્કારી વહુની ઇમેજ બનાવી રાખતાં એકદમ એલિગન્ટ ફિટિંગવાળા આઉટફિટ પસંદ કર્યો હતો. યેલો સાડીમાં તે તેમના પતિ અને સાસુ સાથે જોવા મળી. આ દરમિયાન તેમણે ન્યુલી મેરિડ વાઇબ્સ ફ્લોન્ટ કર્યુ હતું. તે યેલો સાડીમાં લાલ ચૂડી સાથે બેહદ ખૂબસૂરત દેખાઇ રહી હતી.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/01/30/d9b6f4554ead74cebd62effb6a671a52458e1.png?impolicy=abp_cdn&imwidth=720)
અંકિતાએ સંસ્કારી વહુની ઇમેજ બનાવી રાખતાં એકદમ એલિગન્ટ ફિટિંગવાળા આઉટફિટ પસંદ કર્યો હતો. યેલો સાડીમાં તે તેમના પતિ અને સાસુ સાથે જોવા મળી. આ દરમિયાન તેમણે ન્યુલી મેરિડ વાઇબ્સ ફ્લોન્ટ કર્યુ હતું. તે યેલો સાડીમાં લાલ ચૂડી સાથે બેહદ ખૂબસૂરત દેખાઇ રહી હતી.
3/5
![અંકિતા લોંખડેએ જે સાડી પહેરી હતી તે રાજસ્થાની સ્ટ્રાઇપ પ્રિન્ટની હતી. આઉટફિટનો બેઇઝ એકદમ પ્લેન હતો. તેના બોર્ડર પર ગોલ્ડન પર્લ જોવા મળ્યાં હતા.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/01/30/09dd8c2662b96ce14928333f055c5580b2b99.png?impolicy=abp_cdn&imwidth=720)
અંકિતા લોંખડેએ જે સાડી પહેરી હતી તે રાજસ્થાની સ્ટ્રાઇપ પ્રિન્ટની હતી. આઉટફિટનો બેઇઝ એકદમ પ્લેન હતો. તેના બોર્ડર પર ગોલ્ડન પર્લ જોવા મળ્યાં હતા.
4/5
![લગ્નના લાલ ચૂડા સાથે અંક્તાએ મંગલસૂત્ર પણ પહેર્યું હતું.જેમાં 5 ડાયમંડ લાગેલા જોઇ શકાતા હતા. તેમને જ્વેલરીને મિનિમમ રાખતા તેમના લૂકમાં એલિગેન્સ એડ કર્યું હતું.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/01/30/8266e4bfeda1bd42d8f9794eb4ea0a1330482.png?impolicy=abp_cdn&imwidth=720)
લગ્નના લાલ ચૂડા સાથે અંક્તાએ મંગલસૂત્ર પણ પહેર્યું હતું.જેમાં 5 ડાયમંડ લાગેલા જોઇ શકાતા હતા. તેમને જ્વેલરીને મિનિમમ રાખતા તેમના લૂકમાં એલિગેન્સ એડ કર્યું હતું.
5/5
![ખુલ્લા વાળમાં તેની માંગમાં સિંદૂર ભરેલું હતું, તો તેના હાથમાં ડાયમંડ રિંગ અને પગમાં સફેદ સ્લિક હીલ્સ પહેરી હતી. જે કોન્ટ્રાસ્ટ એડ કરતી જોવા મળી. જો કે તેના લૂકને જોવા એટલું ચોકક્સ કહી શકાય કે મેરેજ બાદ તેના ચહેરાનો ગ્લો ખૂબ વધી ગયો છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/01/30/10fb15c77258a991b0028080a64fb42dfbb12.png?impolicy=abp_cdn&imwidth=720)
ખુલ્લા વાળમાં તેની માંગમાં સિંદૂર ભરેલું હતું, તો તેના હાથમાં ડાયમંડ રિંગ અને પગમાં સફેદ સ્લિક હીલ્સ પહેરી હતી. જે કોન્ટ્રાસ્ટ એડ કરતી જોવા મળી. જો કે તેના લૂકને જોવા એટલું ચોકક્સ કહી શકાય કે મેરેજ બાદ તેના ચહેરાનો ગ્લો ખૂબ વધી ગયો છે.
Published at : 30 Jan 2022 03:13 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
દેશ
અમદાવાદ
દેશ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)