શોધખોળ કરો

Latest Photos: લગ્ન બાદ વધુ બ્યૂટીફૂલ થઇ ગઇ છે Payal Rohatgi, બેકલેસ ડ્રેસમાં દેખાયો ગ્લેમરસ લૂક.....

Payal Rohatgi Latest Photos: ટીવી રિયાલિટી સ્ટાર અને એક્ટ્રેસ પાયલ રોહતગીએ લગ્ન બાદ પહેલીવાર પોતાના ગ્લેમરસ અવતારને ફેન્સ સામે શેર કર્યો છે.

ફાઇલ તસવીર

1/9
Payal Rohatgi Latest Photos: ટીવી રિયાલિટી સ્ટાર અને એક્ટ્રેસ પાયલ રોહતગીએ લગ્ન બાદ પહેલીવાર પોતાના ગ્લેમરસ અવતારને ફેન્સ સામે શેર કર્યો છે. એક્ટ્રેસનો આ અંદાજ બધાને દિવાના બનાવી રહ્યો છે.

2/9
બૉલીવુડ અભિનેત્રી પાયલ રોહતગી (Payal Rohatgi) એ તાજેતરમાં જ પોતાના ઇન્સ્ટાગ્રામ પર લેટેસ્ટ ફોટોઝ શેર કરી છે, જેમાં તેનો ગ્લેમરસ લૂક જોવા મળી રહ્યો છે.

3/9
બેકલેસ સિલ્વર શિમર ગાઉનમાં પાયલ રોહતગી કેર વર્તાવ્યો છે. આમાં એક્ટ્રેસ કૉન્ફિડેન્ટ અને હૉટ દેખાઇ રહી છે. તેને આ તસવીરોમાં ન્યૂડ મેકઅપ સાથે ખુલ્લા વાળમાં પૉઝ આપ્યા છે, જે તેને ગ્રેસફૂલ ટચ આપી રહ્યો છે.

4/9
આ આઉટફિટમાં પાયલ 'લડકી હૂં લડ શકતી હૂં' કેમ્પેનમાં સામેલ થઇ હતી. તેને અહીં સન્માનિત કરવામાં આવી હતી. કેટલાય યૂઝર પાયલને કોંગ્રેસના કેમ્પેનમાં સામેલ થવા પર ટ્રૉલ પણ કરી રહ્યાં છે, કેમ કે તે ખુલ્લેઆમ બીજેપીની સમર્થક રહી ચૂકી છે.

5/9
પાયલ રોહતગી કંગના રનૌતના ટીવી રિયાલિટી શૉ ‘લૉક અપ’માં પણ દેખાઇ ચૂકી છે. થોડાક દિવસો પહેલા તેને સોશ્યલ મીડિયા પર ગરબા રમતો વીડિયો પણ શેર કર્યો હતો.

6/9
પાયલ રોહતગી અને સંગ્રામ સિંહે 9 જુલાઇ, 2022 એ આગરામાં લગ્ન કરી લીધા હતા. લગ્ન બાદ પાયલની મેરેજ તસવીરો પણ ખુબ વાયરલ થઇ હતી.

7/9
ખાસ વાત છે કે, એક્ટ્રેસ પાયલ રોહતગી (Payal Rohatgi) અને સંગ્રામ સિંહ (Sangram Singh)નો પ્રેમ કોઇનાથી છુપાયેલો નથી. તે બન્ને છેલ્લા 12 વર્ષથી એકબીજાને ડેટિંગ કરી રહ્યાં હતા.

8/9
એક્ટ્રેસ પાયલ રોહતગીએ લૉકઅપ શૉમાં એ વાતનો ખુલાસો કરતાં રડી પડી હતી કે, તે ક્યારેય માં નહીં બની શકે. તેને કહ્યું હતુ કે તેને આઇવીએફ જેવી કેટલીય ટેકનિકોને અપનાવી પણ કોઇ ફાયદો નથી દેખાયો. શૉમાં આ વાતનો ખુલાસો કરતાં તે રડવા લાગી હતી.

9/9
એક્ટ્રેસ પાયલ રોહતગી
એક્ટ્રેસ પાયલ રોહતગી

મનોરંજન ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

PM મોદી આજે 71,000થી વધુ યુવાઓને સોંપશે નિમણૂક પત્ર, દેશભરમાં 45 સ્થળે યોજાશે રોજગાર મેળો

2024ના અંત અગાઉ જરૂર કરી લો ટેક્સ સંબંધિત આ કામ, નહી તો થશે 10,000 રૂપિયાનો દંડ

દક્ષિણ બ્રાઝિલમાં ભયાનક વિમાન દુર્ઘટનામાં 10નાં મોત, વિમાન સીધું દુકાનો પર પડ્યું

શું ડેડ બોડી સાથે શારીરિક સંબંધ બાંધવો બળાત્કાર ગણાય? હાઈકોર્ટે આપ્યો મોટો ચુકાદો
શું ડેડ બોડી સાથે શારીરિક સંબંધ બાંધવો બળાત્કાર ગણાય? હાઈકોર્ટે આપ્યો મોટો ચુકાદો
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : 'લૂંટ' પ્લાઝા?Hun To Bolish : હું તો બોલીશ : મોબાઈલ આશીર્વાદ કે શ્રાપ ?Banaskantha News: બનાસકાંઠાના પાલનપુરમાં રસ્તાઓને લઈ લોકોમાં ભારે આક્રોશPatan News: પાટણમાં કોલેજની નવી બિલ્ડીંગનુ કામ શરૂ ન થતા વિદ્યાર્થીઓને હાલાકી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
PM મોદી આજે 71,000થી વધુ યુવાઓને સોંપશે નિમણૂક પત્ર, દેશભરમાં 45 સ્થળે યોજાશે રોજગાર મેળો
PM મોદી આજે 71,000થી વધુ યુવાઓને સોંપશે નિમણૂક પત્ર, દેશભરમાં 45 સ્થળે યોજાશે રોજગાર મેળો
2024ના અંત અગાઉ જરૂર કરી લો ટેક્સ સંબંધિત આ કામ, નહી તો થશે 10,000 રૂપિયાનો દંડ
2024ના અંત અગાઉ જરૂર કરી લો ટેક્સ સંબંધિત આ કામ, નહી તો થશે 10,000 રૂપિયાનો દંડ
દક્ષિણ બ્રાઝિલમાં ભયાનક વિમાન દુર્ઘટનામાં 10નાં મોત, વિમાન સીધું દુકાનો પર પડ્યું
દક્ષિણ બ્રાઝિલમાં ભયાનક વિમાન દુર્ઘટનામાં 10નાં મોત, વિમાન સીધું દુકાનો પર પડ્યું
શું ડેડ બોડી સાથે શારીરિક સંબંધ બાંધવો બળાત્કાર ગણાય? હાઈકોર્ટે આપ્યો મોટો ચુકાદો
શું ડેડ બોડી સાથે શારીરિક સંબંધ બાંધવો બળાત્કાર ગણાય? હાઈકોર્ટે આપ્યો મોટો ચુકાદો
'પુષ્પા 2' એક્ટર અલ્લુ અર્જુનના ઘર પર પથ્થરમારો, JAC નેતાઓ પર તોડફોડનો આરોપ

અમારા દરબારોમાં એ બહુ સમાન્ય છે, પ્રસંગ હોય એટલે પીવાનું થઈ જાય: શંકરસિંહ વાઘેલા

PM મોદીને કુવૈતનું સર્વોચ્ચ સન્માન મળ્યું, ભારતીય વડાપ્રધાનને 'ધ ઓર્ડર ઓફ મુબારક અલ કબીર' એનાયત

Gujarat Rain: ગુજરાતમાં હવામાન વિભાગે કરી માવઠાની આગાહી, આ વિસ્તારોમાં પડશે કમોસમી વરસાદ

Embed widget