શોધખોળ કરો
Alia Ranbir Wedding Party: આલિયા-રણબીરની વેડિંગ પાર્ટીમાં અર્જુન કપુર સાથે પહોંચી મલાઈકા અરોરા, ફોટો સામે આવ્યા
અર્જુન કપુર અને મલાઈકા અરોરા
1/8

આલિયા ભટ્ટ અને રણબીર કપૂરે લગ્નના ત્રીજા દિવસે મુંબઈમાં તેમના નજીકના મિત્રો માટે એક ખાસ પાર્ટી આપી હતી જેમાં ફિલ્મ સ્ટાર્સ પહોંચ્યા હતા. આ પાર્ટીમાં મલાઈકા અરોરા અને અર્જુન કપૂરે પણ હાજરી આપી હતી. બંને સ્ટાર્સ પાર્ટીમાં સાથે પહોંચ્યા હતા. (તસવીરઃ માનવ મંગલાની)
2/8

આલિયા ભટ્ટ અને રણબીર કપૂરના લગ્ન 14 એપ્રિલના રોજ મુંબઈમાં રણબીર કપૂરના ઘરે વાસ્તુમાં થયા હતા, પરંતુ પરિવારના સભ્યો સિવાય માત્ર થોડા જ નજીકના લોકોએ લગ્નમાં હાજરી આપી હતી. (તસવીરઃ માનવ મંગલાની)
Published at : 17 Apr 2022 03:45 PM (IST)
આગળ જુઓ





















