પ્રિયંકા ચોપડાએ આઇવરી વન શોલ્ડર ટયુનિક, પક્ષીઓ અને મધમાખીવાળી પ્રિન્ટવાળા પેન્ટ સાથે પહેર્યું હતું. પિયંકા હાલ તેમની બુક “અનફિનિશ્ડ”ના કારણે ચર્ચામાં છે. તેમની આ બુક પ્રિયંકાના ફેન્સ જ નહી પરંતુ તેમનો પતિ નિક જોનાસ પણ સારો રસ લઇને તેને વાંચી રહ્યા છે.
2/4
આ ડ્રેસ ખુદ ફેશન ડિઝાઇનર મસાબા ગુપ્તાએ ડિઝાઇન કર્યો છે. મસાબાના ઇ કોમર્સ પ્લેટફોર્મ પરથી આપ આ ડ્રેસ આપની સાઇઝમાં ખરીદી શકો છો.
3/4
બોલિવૂડ અક્ટ્રેસ પ્રિયંકા અને નિક જોનાસે હાલ જ તેમના નવા ઘરમાં પ્રવેશ કર્યો. પ્રિયંકા અને નિકે હિન્દુ રિત રિવાજ મુજબ ગૃહમાં પૂજા કરાવી હતી અને કુંભ સ્થાપન કર્યું હતું.
4/4
ગૃહ પ્રવેશ દરમિયાન પ્રિયંકાએ આઇવરી વન શોલ્ડર ટ્યૂનિક કેરી કર્યું હતું. આ ડ્રેસની કિમત 21 હજાર છે. દિગ્ગજ ફેશન ડિઝાઇનર મસાબા ગુપ્તાએ ઓફિશ્યલ ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર આ તસવીર શેર કરતા તેમને નવા ઘર માટે શુભકામના પાઠવી છે.