શોધખોળ કરો
Mirzapur 2 બનાવવા માટે મેકર્સને પાંચ ગણા વધુ પૈસા લાગ્યા, કેટલા બજેટમાં બની વેબ સીરીઝ ? જાણો
1/4

અહેવાલ અનુસાર પ્રથમ સીઝન માટે મેકર્સને 12 કરોડ રૂપિયાનો ખર્ચ થયો હતો. જ્યારે બીજી સીઝન બનાવવા માટે મેકર્સે 60 કરોડ રૂપિયાનો ખર્ચ કર્યો છે. કહેવામાં આવી રહ્યું છે કે ત્રીજી સીઝન માટે આ બજેટમાં 30 ટકાનો વધારો થઈ શકે છે.
2/4

સૂત્રો અનુસાર બીજી સીઝન માટે તમામ મુખ્ય એક્ટર્સને ગત સીઝનની સરખામણીએ બે ગણી ફીસ આપવામાં આવી હતી. મિર્ઝાપુરના કારણે મોટા પડદાના સ્ટાર્સ કરતા કાલીન ભૈયા, ગુડ્ડૂ અને મુન્નાની રોલ ઘણો લોકપ્રિય બની ગયો છે.
Published at :
આગળ જુઓ





















