શોધખોળ કરો
Anant-Radhika Wedding: અનંત અને રાધિકાની મહેંદી સેરેમની યોજાઇ, સંજય દત્તથી લઇને ધોની સહિતના સ્ટાર્સ પહોંચ્યા
Anant-Radhika Wedding: મુકેશ અંબાણીના ઘરે અનંત અને રાધિકાની મહેંદી સેરેમની યોજાઇ હતી. જેમાં અનેક બોલિવૂડ સેલેબ્સે પણ હાજરી આપી હતી. તસવીરોમાં જુઓ મહેંદી સેરેમનીમાં કોણ-કોણ હાજર રહ્યું હતું.
ફોટોઃ ABP Live
1/13

Anant-Radhika Wedding: દેશના ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના ઘરે અનંત અને રાધિકાની મહેંદી સેરેમની યોજાઇ હતી. જેમાં અનેક બોલિવૂડ સેલેબ્સે પણ હાજરી આપી હતી. આવો તસવીરોમાં જોઈએ મહેંદી સેરેમનીમાં કોણ-કોણ હાજર રહ્યું હતું.અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટનું મામેરુ, સંગીત અને હલ્દી સેરેમની બાદ હવે કપલની મહેંદી સેરેમની યોજાઇ હતી. મુકેશ અંબાણીના ઘર 'એન્ટીલિયા'માં અનંત અને રાધિકાની મહેંદી સેરેમની યોજાઇ હતી.
2/13

પ્રસિદ્ધ બોલિવૂડ સિંગર કૈલાશ ખેર પણ અનંત અને રાધિકાની મહેંદી સેરેમનીમાં જોવા મળ્યા હતા.
Published at : 11 Jul 2024 07:45 AM (IST)
આગળ જુઓ





















