શોધખોળ કરો
આ હૉટ એક્ટ્રેસની પૉર્ન ફિલ્મો બનાવવાના કેસમાં થઈ ધરપકડ, જાણો નેટ પર કઈ 'ભાભી' તરીકે છે પ્રખ્યાત ?
![](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/08/01/2b0420f7978578d18909175e6869ba62_original.jpg?impolicy=abp_cdn&imwidth=720)
Nandita_Dutta
1/8
![મુંબઇઃ બૉલીવુડ એક્ટ્રેસ શિલ્પા શેટ્ટીના (Shilpa Shetty) પતિ રાજ અને બિઝનેસમેન રાજ કુન્દ્રા (Raj Kundra)ને પોર્ન ફિલ્મ બનાવવા અને તેને સ્ટ્રીમ કરવાના આરોપમાં મુંબઇ પોલીસની ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી છે. આ ડર્ટી ગેમ હજુ ખતમ નથી થઇ ત્યાં વધુ એક એક્ટ્રેસનુ નામ પણ પોર્ન ફિલ્મ રેકેટમાં સપડાયુ છે. આ એક્ટ્રેસનુ નામ છે નંદિતા દત્તા.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/08/01/40d68c28becf1eb4035dec5e21e00dd9faeb2.jpg?impolicy=abp_cdn&imwidth=720)
મુંબઇઃ બૉલીવુડ એક્ટ્રેસ શિલ્પા શેટ્ટીના (Shilpa Shetty) પતિ રાજ અને બિઝનેસમેન રાજ કુન્દ્રા (Raj Kundra)ને પોર્ન ફિલ્મ બનાવવા અને તેને સ્ટ્રીમ કરવાના આરોપમાં મુંબઇ પોલીસની ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી છે. આ ડર્ટી ગેમ હજુ ખતમ નથી થઇ ત્યાં વધુ એક એક્ટ્રેસનુ નામ પણ પોર્ન ફિલ્મ રેકેટમાં સપડાયુ છે. આ એક્ટ્રેસનુ નામ છે નંદિતા દત્તા.
2/8
![મૉડલ અને એક્ટ્રેસ તરીકે જાણીતી નંદિતા દત્તા (Actress Nandita Dutta)ને પોલીસે છોકરીઓને વેબ સીરીઝ (Web Series)માં કામની લાલચ આપીને અને તેમને જબરદસ્તીથી ધમકાવીને અશ્લીલ ફિલ્મો (Dirty Films) શૂટ કરવાનો અને તેને પોર્ન સાઇટ પર અપલૉડ કરવાનો આરોપમાં ધરપકડ કરવામાં આવી છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/08/01/b53ee76603ef511474235225df59d0b7e7419.jpg?impolicy=abp_cdn&imwidth=720)
મૉડલ અને એક્ટ્રેસ તરીકે જાણીતી નંદિતા દત્તા (Actress Nandita Dutta)ને પોલીસે છોકરીઓને વેબ સીરીઝ (Web Series)માં કામની લાલચ આપીને અને તેમને જબરદસ્તીથી ધમકાવીને અશ્લીલ ફિલ્મો (Dirty Films) શૂટ કરવાનો અને તેને પોર્ન સાઇટ પર અપલૉડ કરવાનો આરોપમાં ધરપકડ કરવામાં આવી છે.
3/8
![એક મનોરંજન પોર્ટલના રિપોર્ટમાં કહેવાયુ છે કે, નંદિતા દત્તા જેને લોકો નેન્સી ભાભી કહેતા હતા, તે સેમિ પોર્ન ફિલ્મોમાં કામ કરતી હતી. 30 વર્ષીય એક્ટ્રેસને 26 જુલાઇએ પોલીસે બે યુવા મૉડલો દ્વારા નોંધાવેલી ફરિયાદના આધારે પશ્ચિમ બંગાળના ઘરેથી ધરપકડ કરી હતી.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/08/01/c4255dbb840c51370bc0a714365d6ec024911.jpg?impolicy=abp_cdn&imwidth=720)
એક મનોરંજન પોર્ટલના રિપોર્ટમાં કહેવાયુ છે કે, નંદિતા દત્તા જેને લોકો નેન્સી ભાભી કહેતા હતા, તે સેમિ પોર્ન ફિલ્મોમાં કામ કરતી હતી. 30 વર્ષીય એક્ટ્રેસને 26 જુલાઇએ પોલીસે બે યુવા મૉડલો દ્વારા નોંધાવેલી ફરિયાદના આધારે પશ્ચિમ બંગાળના ઘરેથી ધરપકડ કરી હતી.
4/8
![નંદિતા દત્તા પર એક મૉડલે આરોપ લગાવ્યો છે કે બાલીગંજ સ્થિત એક સ્ટુડિઓમાં તેનો જબરદસ્તીથી ન્યૂડ વીડિયો શૂટ કરવામાં આવ્યો હતો. તેમને એ પણ આરોપ લગાવ્યો છે કે શહેરના ન્યૂ ટાઉન હૉટલમાં તેની મિત્રને જબરદસ્ત એક એડલ્ટ વીડિયોમાં કામ કરાવવામાં આવ્યુ હતુ.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/08/01/37d5c369f83edf59c00914fe116d6c485bbcc.jpg?impolicy=abp_cdn&imwidth=720)
નંદિતા દત્તા પર એક મૉડલે આરોપ લગાવ્યો છે કે બાલીગંજ સ્થિત એક સ્ટુડિઓમાં તેનો જબરદસ્તીથી ન્યૂડ વીડિયો શૂટ કરવામાં આવ્યો હતો. તેમને એ પણ આરોપ લગાવ્યો છે કે શહેરના ન્યૂ ટાઉન હૉટલમાં તેની મિત્રને જબરદસ્ત એક એડલ્ટ વીડિયોમાં કામ કરાવવામાં આવ્યુ હતુ.
5/8
![પોલીસે એક વરિષ્ઠ અધિકારીએ બતાવ્યુ કે અમે લોકો નંદિતા દત્તા અને તેના અન્ય સાથીઓ વિશે પુછપરછ કરશે અને એ પણ જાણશે કે ક્યાંથી આ લોકો સંગઠિત રીતથી અશ્લીલ કન્ટેન્ટ શૂટ કરતા હતા.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/08/01/2b857e8759598c6349b77b47aa2bff34b927e.jpg?impolicy=abp_cdn&imwidth=720)
પોલીસે એક વરિષ્ઠ અધિકારીએ બતાવ્યુ કે અમે લોકો નંદિતા દત્તા અને તેના અન્ય સાથીઓ વિશે પુછપરછ કરશે અને એ પણ જાણશે કે ક્યાંથી આ લોકો સંગઠિત રીતથી અશ્લીલ કન્ટેન્ટ શૂટ કરતા હતા.
6/8
![પોલીસ એ પણ જાણવાની કોશિશ કરશે કે તેમના અન્ય સાથીઓની પણ પુછપરછ કરશે અને જાણશે કે વીડિયોને ક્યાં વેચવામા આવે છે, અને આ લોકો કોઇ મોટા રેકેટનો ભાગ તો નથી ને. પોલીસનુ કહેવુ છે કે આખા કેસની પુછપરછ ચાલી રહી છે અને કોઇ મોટો ખુલાસો પણ થઇ શકે છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/08/01/d8e795130f2dec3dde9923cd022628b833d1d.jpg?impolicy=abp_cdn&imwidth=720)
પોલીસ એ પણ જાણવાની કોશિશ કરશે કે તેમના અન્ય સાથીઓની પણ પુછપરછ કરશે અને જાણશે કે વીડિયોને ક્યાં વેચવામા આવે છે, અને આ લોકો કોઇ મોટા રેકેટનો ભાગ તો નથી ને. પોલીસનુ કહેવુ છે કે આખા કેસની પુછપરછ ચાલી રહી છે અને કોઇ મોટો ખુલાસો પણ થઇ શકે છે.
7/8
![મૉડલ અને એક્ટ્રેસ નંદિતા દત્તા પોતાના સોશ્યલ મીડિયા પર ફેન બેઝને જકડી રાખવા માટે તે હૉટ તસવીરો અને વીડિયો પૉસ્ટ કરતી રહેતી હતી. એટલુ જ નહીં તેને લોકો નેન્સી ભાભી તરીકે પણ બોલાવી રહ્યાં છે, અને તે લોકોનુ ઉત્તેજક મનોરંજન કરી રહી હતી.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/08/01/1b7cb9aafcf88d4191869e72e2945cb766aca.jpg?impolicy=abp_cdn&imwidth=720)
મૉડલ અને એક્ટ્રેસ નંદિતા દત્તા પોતાના સોશ્યલ મીડિયા પર ફેન બેઝને જકડી રાખવા માટે તે હૉટ તસવીરો અને વીડિયો પૉસ્ટ કરતી રહેતી હતી. એટલુ જ નહીં તેને લોકો નેન્સી ભાભી તરીકે પણ બોલાવી રહ્યાં છે, અને તે લોકોનુ ઉત્તેજક મનોરંજન કરી રહી હતી.
8/8
![નંદિતા દત્તા, નેન્સી ભાભી આ ગોરખધંધો લાંબા સમયથી આદર્યો છે, અને તે કેટલીય પોર્ન સીરીઝમાં પણ કામ કરી રહી છે. ગૂગલ સર્ચમાં જો તમે નેન્સી ભાભીને સર્ચ કરશો તો તેની એડલ્ટ સીરીઝ ખુલી જશે. તેને ફોલોઅર્સની સંખ્યા 21 હજારથી વધુ છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/08/01/dc5f7b4253509c059ab539c02bad584d392b2.jpg?impolicy=abp_cdn&imwidth=720)
નંદિતા દત્તા, નેન્સી ભાભી આ ગોરખધંધો લાંબા સમયથી આદર્યો છે, અને તે કેટલીય પોર્ન સીરીઝમાં પણ કામ કરી રહી છે. ગૂગલ સર્ચમાં જો તમે નેન્સી ભાભીને સર્ચ કરશો તો તેની એડલ્ટ સીરીઝ ખુલી જશે. તેને ફોલોઅર્સની સંખ્યા 21 હજારથી વધુ છે.
Published at : 01 Aug 2021 11:47 AM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ધર્મ-જ્યોતિષ
દેશ
દેશ
ગુજરાત
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)