શોધખોળ કરો
Giorgia Andriani: નવા ફોટોશૂટમાં જ્યોર્જિયા એન્ડ્રિયાએ લગાવી આગ, તસવીરો વાયરલ
Giorgia Andriani: નવા ફોટોશૂટમાં જ્યોર્જિયા એન્ડ્રિયાએ લગાવી આગ, તસવીરો વાયરલ

જ્યોર્જિયા એન્ડ્રિયાની
1/7

Giorgia Andriani Photos: જ્યોર્જિયા એન્ડ્રિયાની તેના ગ્લેમરસ અંદાજને લઈ ચર્ચામાં રહે છે. જ્યોર્જિયાએ ઈન્સ્ટાગ્રામ પર હોટ ફોટોશૂટની તસવીરો શેર કરી ફેન્સને દિવાના બનાવી દિધા છે. બોડીકોન લૂકમાં જ્યોર્જિયા કાતિલ અંદાજમાં પોઝ આપતી જોવા મળી રહી છે.
2/7

જ્યોર્જિયાએ પોતાના નવા ફોટોશૂટમાં હોટ ફિગર ફ્લોન્ટ કર્યું છે. નવા લૂકમાં અભિનેત્રી ખૂબ જ સુંદર લાગી રહી છે. ફેન્સ પણ તેના લૂકના વખાણ કરી રહ્યા છે.
3/7

અભિનેત્રી જ્યોર્જિયા એન્ડ્રિયાનું આ હોટ ફોટોશૂટ ઈન્સ્ટાગ્રામ પર વાયરલ થઈ રહ્યું છે. બોડીકોન લૂકમાં જ્યોર્જિયાએ અલગ-અલગ અંદાજમાં કેમેરાની સામે કાતિલ પોઝ આપ્યા છે.
4/7

અરબાઝ ખાનની એક્સ ગર્લફ્રેન્ડ જ્યોર્જિયા એન્ડ્રિયાની બોલ્ડનેસને લઈને ચર્ચામાં રહે છે. તે પોતાની હોટનેસ એવી રીતે ફેલાવે છે કે ઇન્ટરનેટ પર આગ લાગી જાય છે.
5/7

જ્યોર્જિયા એન્ડ્રિયાની સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે અને પોતાના ફોટા શેર કરતી રહે છે. જે ચાહકોને ખૂબ જ ગમે છે.
6/7

જ્યોર્જિયા ઘણીવાર શોર્ટ્સ અને ક્રોપ ટોપ પહેરેલી જોવા મળે છે. જ્યોર્જિયાનો કેઝ્યુઅલ લુક પણ ફેન્સને ઘણો પસંદ આવે છે.
7/7

(તમામ તસવીરો જ્યોર્જિયા -ઈન્સ્ટાગ્રામ )
Published at : 27 Jan 2025 07:00 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
દુનિયા
ક્રિકેટ
ક્રિકેટ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
