શોધખોળ કરો
નિયા શર્માએ પહેર્યું એવું લાઇફ જેકેટ કે સોશિયલ મીડિયા પર મચી ગયો હંગામો

1/6

તે નવું ટ્રાય કરવામાં સંકોચ નથી કરતી. થોડા સમય પહેલા તે બ્લેક કલરમાં જોવા મળી હતી. જે પ્લાસ્ટિક પોલીથીન જેવો હતો. જો કે આ ડ્રેસમાં પણ તેનો કોન્ફિડન્સ કમાલનો હતો.
2/6

નિયા આ પહેલા પણ એરપોર્ટ પર વ્હાઇટ શૂટમાં જોવા મળી હતી. તેનો એરપોર્ટ પર લૂક પણ ખૂબ જ હટકે હતો.
3/6

નિયા આ તસવીરમાં ખૂબ જો બોલ્ડ દેખાઇ રહી છે. નિયાને તસવીર શેર કર્યાના 24 કલાક પણ નથી થયા અને આ તસવીરને 2 લાખ લાઇક્સ મળી છે.
4/6

નિયા શર્માએ જે તસવીર શેર કરી છે તેમાં તે વ્હાઇટ જેકેટમાં જોવા મળે છે. કાંતો આ જેકેટ અનોખી છે અથવા તેમણે કેરી અલગ અંદાજમાં કરી છે. જેના કારણે સોશિયલ મીડિયા પર ચર્ચા થઇ રહી છે.
5/6

નિયા શર્મા ટેલિવૂડની ખૂબ જ ગ્લેમરશ એક્ટ્રેસ છે. તેના અલગ અંદાજના કારણે તે હંમેશા ચર્ચામાં પણ રહે છે.
6/6

આ વખતે પણ નિયા તેના અંદાજના કારણે જ ચર્ચામાં છે. તેમણે સોશિયલ મીડિયા પર એવી તસવીર શેર કરી છે કે, જેના કારણે હંગામો મચી ગયો છે.
Published at :
આગળ જુઓ
Advertisement