શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
Nusrat Jahan Photos: ટ્રાન્સપરન્ટ સાડી પહેરી સાંસદ નુસરત ઝહાંએ બતાવ્યો નેચરલ બ્યુટી અંદાજ, જુઓ ફોટો
![](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/04/26/dc2adc6ac7906600e1f77dc57f9d1c33_original.jpg?impolicy=abp_cdn&imwidth=720)
નુસરત ઝહાં
1/5
![તૃણમૂલ કોંગ્રેસની સાંસદ અને બંગાલી એક્ટ્રેસ નુસરત ઝહાં પોતાના ફોટોને કારણે ઘણી ચર્ચામાં રહેતી હોય છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/04/26/f3ccdd27d2000e3f9255a7e3e2c48800b35a2.jpg?impolicy=abp_cdn&imwidth=720)
તૃણમૂલ કોંગ્રેસની સાંસદ અને બંગાલી એક્ટ્રેસ નુસરત ઝહાં પોતાના ફોટોને કારણે ઘણી ચર્ચામાં રહેતી હોય છે.
2/5
![નુસરત ઝહાંએ વિવિધ લૂક અને કપડાંમાં પોતાના સુંદર ફોટો ઈંસ્ટાગ્રામ પર શેર કરે છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/04/26/799bad5a3b514f096e69bbc4a7896cd9b49da.jpg?impolicy=abp_cdn&imwidth=720)
નુસરત ઝહાંએ વિવિધ લૂક અને કપડાંમાં પોતાના સુંદર ફોટો ઈંસ્ટાગ્રામ પર શેર કરે છે.
3/5
![હાલમાં જ નુસરતે ટ્રાન્સપરન્ટ સાડીમાં પોતાના કેટલાક ફોટો શેર કર્યા જેમાં જે ખુબ જ સુંદર દેખાઈ રહી છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/04/26/156005c5baf40ff51a327f1c34f2975b85fba.jpg?impolicy=abp_cdn&imwidth=720)
હાલમાં જ નુસરતે ટ્રાન્સપરન્ટ સાડીમાં પોતાના કેટલાક ફોટો શેર કર્યા જેમાં જે ખુબ જ સુંદર દેખાઈ રહી છે.
4/5
![આ ફોટોમાં તમે જોઈ શકો છો કે, નુસરતે ગ્રીન બેસમાં મલ્ટી કલર સાડી પહેરી છે. જે નુસરતને અલગ જ સુંદરતા આપી રહી છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/04/26/d0096ec6c83575373e3a21d129ff8fef446af.jpg?impolicy=abp_cdn&imwidth=720)
આ ફોટોમાં તમે જોઈ શકો છો કે, નુસરતે ગ્રીન બેસમાં મલ્ટી કલર સાડી પહેરી છે. જે નુસરતને અલગ જ સુંદરતા આપી રહી છે.
5/5
![ટ્રાન્સપરન્ટ સાડી પહેરીને નુસરત શરમાતી અદાઓથી ફેન્સના દિલ જીતી રહી છે. ફેન્સ એક્ટ્રેસની સુંદરતા પરથી નજર નથી હટાવી શકતા.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/04/26/032b2cc936860b03048302d991c3498f15f13.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ટ્રાન્સપરન્ટ સાડી પહેરીને નુસરત શરમાતી અદાઓથી ફેન્સના દિલ જીતી રહી છે. ફેન્સ એક્ટ્રેસની સુંદરતા પરથી નજર નથી હટાવી શકતા.
Published at : 26 Apr 2022 03:30 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
ક્રિકેટ
ગાંધીનગર
ક્રિકેટ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)