શોધખોળ કરો
રકુલપ્રીત સિંહનો દિલકશ અંદાજ વાયરલ, વન પીસ શોર્ટ ડ્રેસ પહેરીને ફરવા નીકળી એક્ટ્રેસ, જુઓ Pics
Rakul_Preet_singh
1/8

મુંબઇઃ બૉલીવુડ અભિનેત્રી અને બર્થડે ગર્લ રકૂલપ્રીત સિંહને તાજેતરમાં જ મુંબઇમાં સ્પૉટ કરવામાં આવી. 10 ઓક્ટોબરે તેનો પોતાનો બર્થડે મનાવ્યો હતો. (Photo Credit: Manav Manglani)
2/8

આ દરમિયાન રકૂલપ્રીત સિંહ પોતાના દોસ્તોની સાથે પાર્ટી કરવા માટે આવી હતી. રકૂલપ્રીતની કેટલીક સુંદર તસવીરો સામે આવી છે. (Photo Credit: Manav Manglani)
Published at : 11 Oct 2021 03:50 PM (IST)
આગળ જુઓ





















