શોધખોળ કરો
Photos: પોતાના સિઝલિંગ લૂકથી Kriti sanonએ વધાર્યો ઇન્ટરનેટનો પારો, જુઓ ગ્લેમરસ અંદાજ..........
ફાઇલ તસવીર
1/5

Kriti sanon Photos: કૃતિ સેનન બૉલીવુડની એક જાણીતી એક્ટ્રેસ છે, જે પોતાની એક્ટિંગની સાથે સાથે પોતાની સુંદરતા માટે પણ જાણીતી છે.
2/5

એક્ટ્રેસનો અંદાજ જ એવો છે કે તેની તસવીરો પર લાખો ફેન્સ ફિદા થઇ જાય છે. તાજેતરમાં જ એક્ટ્રેસે ઇન્સ્ટાગ્રામ પર કેટલીક તસવીરો શેર કરી છે, જેમાં તેનો અંદાજ ખુબ ગ્લેમરસ લાગી રહ્યો છે.
Published at : 17 Jun 2022 11:42 AM (IST)
આગળ જુઓ





















