શોધખોળ કરો
Priyanka Chopra એ બીચ પર રોમેન્ટિક મૂડમાં ઉજવ્યો જન્મદિવસ, જુઓ અભિનેત્રીની બર્થડે પાર્ટીના Pics
પ્રિયંકા ચોપરાએ જન્મદિવસની કરી ઉજવણી
1/8

બોલિવૂડથી હોલીવુડ સુધીની શાનદાર સફર કરનાર ટેલેન્ટેડ અભિનેત્રી પ્રિયંકા ચોપરા 40 વર્ષની થઈ ગઈ છે. આ ખાસ દિવસની ઉજવણી તેણે પોતાના જીવનની સૌથી ખાસ વ્યક્તિ સાથે કરી હતી. તે પણ આ રોમેન્ટિક મૂડમાં.
2/8

પતિ નિક જોનાસે પ્રિયંકાના જન્મદિવસને યાદગાર બનાવવા માટે કોઈ કસર છોડી નથી. આ ફોટામાં પ્રિયંકાના હાથમાં હેપ્પી બર્થ ડે પ્રિયંકા 80ના બેબીનું ટેગ છે અને તેના ચહેરા પર મોટી સ્મિત છે.
Published at : 20 Jul 2022 06:34 AM (IST)
આગળ જુઓ





















