શોધખોળ કરો
સ્વીડિશ યુવતી સાથે રાઘવ જુયાલની રોમેન્ટિક તસવીરો વાયરલ
raghav
1/4

રાઘલ જુયાલ સ્વીડિશ યુવતીને ડેટ કરી રહ્યો હોવાની ચર્ચા છે. બંનેની કેટલીક તસવીરો વાયરલ થઈ છે. રિપોર્ટ્સ પ્રમાણે, રાઘવ જુયાલ સ્વીડિશ છોકરીને ડેટ કરી રહ્યો છે. રિપોર્ટ્સનું માનીએ તો, તે જે છોકરીને ડેટ કરી રહ્યો છે તેનું નામ Sara Arrhusius છે. સારા ફિલ્મ ઈન્ડસ્ટ્રી સાથે જોડાયેલી છે અને ઈન્ટિમસી કોઓર્ડિનર છે. સારાએ ઓટીટી પ્લેટફોર્મ પર આવેલા ફેમસ શો 'યંગ રોયલ્સ'માં ઈન્ટિમસી કોઓર્ડિનર તરીકે કામ કર્યું હતું. આ સિવાય તે ઘણા સ્વીડિશ શોમાં કામ કરી ચૂકી છે.
2/4

રાઘવ જુયાલ અને સારા 2018થી એકબીજાને ડેટ કરી રહ્યા છે. બંનેએ આજ સુધી તેમના સંબંધોને પ્રાઈવેટ રાખ્યા છે અને માત્ર નજીકના મિત્રો જ આ વિશે જાણે છે. સારા ઘણીવાર ભારત આવી ચૂકી છે. તે અહીંયાની એક કંપનીની કો-ફાઉન્ડર પણ છે.
Published at : 13 Dec 2021 05:03 PM (IST)
આગળ જુઓ





















