શોધખોળ કરો

Pics: ટ્રેડિશનલ લૂકમાં Rashmi Desaiએ ઉડાવ્યા ફેન્સના હોશ, સાડી પહેરીને આપ્યા આવા પૉઝ

Rashmi Desai Saree Look Photo: નાના પડદાની પૉપ્યૂલર એક્ટ્રેસ રશ્મિ દેસાઇ પોતાની એક્ટિંગની સાથે સુંદરતા માટે પણ જાણીતી છે. તેનો તાજેતરોના સાડી લૂક ફેન્સને ખુબ પસંદ આવી રહ્યો છે.

ફાઇલ તસવીર

1/8

2/8
ફેસ્ટિવ સિઝનમાં ધ્યાનમાં રાખીને એક્ટ્રેસ રશ્મિ દેસાઇએ પોતાનો ટ્રેડિશનલ લૂક શેર કર્યો છે, આ તસવીરોમાં તે સાડી પહેરીને એકથી એક ખાસ પૉઝ આપતી દેખાઇ રહી છે.

3/8
એક્ટ્રેસે શેર કરેલા સાડી લૂકમાં તે ખુબ સુંદર લાગી રહી છે. એક્ટ્રેસ ગૉલ્ડન હેવી જ્વેલરી પહેરી છે, સાથે વાળને ખુલ્લા રાખખીને કાનોમાં મોટા ઝૂમકાં પહેરેલા છે. પૉઝમાં તે હંસતા ચહેરા સાથે સાડીનો પાલવ લહેરાવી રહી છે.

4/8
રશ્મિ દેસાઇ ભોજપુરી સિનેમાની ચર્ચિત એક્ટ્રેસ છે, તેને બૉલીવુડમાં પણ કામ કરીને બધાને પોતાની એક્ટિંગના દિવાના બનાવ્યા છે.

5/8
રશ્મિ બિગ બૉસ 15માં એક કન્ટેસ્ટન્ટ તરીકે દેખાઇ હતી, સલમાન ખાનના આ શૉમાં તેને ખુબ પસંદ કરવામાં આવી હતી. સોશ્યલ મીડિયા પર રશ્મિનું લાબુ પહોળુ ફેન ફોલોઇંગ છે.

6/8
રશ્મિ સોશ્યલ મીડિયા પર ખુબ એક્ટિવ રહે છે અને પોતાના ફોટોઝ અને વીડિયો ફેન્સ સાથે શેર કરતી રહે છે.

7/8
રશ્મિ દેસાઇ એકતા કપૂરના શૉ નાગિનમાં પણ દેખાઇ ચૂકી છે. તેની ભુમિકાને ફેન્સે ખુબ વખાણી હતી.

8/8
Rashmi Desai
Rashmi Desai

મનોરંજન ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી

Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 

Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો

PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'

ABP Premium

વિડિઓઝ

Junagadh Rain Data | જૂનાગઢમાં આભ ફાટ્યું, 10થી 15 ઇંચ વરસાદ ખાબકતાં જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણીGhed Flood Ground Report | ઘેડમાં જળપ્રલય | બાલાગામથી કેશોદ જતો રસ્તો બંધRajkot Game Zone Fire Case | સાગઠિયાની કાળી કમાણીનો પર્દાફાશ | 15 કિલો સોનું, 5 કરોડ રોકડા મળ્યાSurat Flood Drone Video | સુરતની ખાડીમાં આવ્યું પૂર | આખુંં બલેશ્વર ગામ બેટમાં ફેરવાયું

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 
Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
Rain forecast: રાજ્યમાં હજુ પણ પાંચ દિવસ ભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં અપાયું રેડ એલર્ટ

Junagadh: જૂનાગઢના તમામ તાલુકામાં જળબંબાકાર, ખેતરો બેટમાં ફેરવાયા

UP News: યુપીના હાથરસમાં મોટી દૂર્ઘટના, ભોલેબાબા સત્સંગમાં 19 મહિલાઓ, 3 બાળકો સહિત 27 લોકોના મોત

Zimbabwe T20 Series: ઝિમ્બાબ્વે સામેની સીરિઝ માટેની ભારતીય ટીમમાં મોટા ફેરફાર, ત્રણ યુવા ખેલાડીઓને મળી તક

Embed widget