શોધખોળ કરો
Neha Marda Pics: દીકરીને જન્મ આપ્યાના દોઢ વર્ષ બાદ સાઇઝ ઝીરો થઇ ‘બાલિકા વધૂ’ની આ એક્ટ્રેસ, સાડીમાં ફ્લૉન્ટ કરી પાતળી કમર
તસવીરોમાં નેહા બ્લેક સાડી પહેરીને એકદમ ફિટ દેખાઈ રહી છે અને કેમેરા માટે અલગ-અલગ પૉઝ આપી રહી છે

(તસવીર- એબીપી લાઇવ)
1/8

Neha Marda Weight Loss: ટીવી શૉ 'બાલિકા વધૂ'માં 'ગહના બિંદની' બનીને લોકોનું દિલ જીતનારી નેહા મર્દાએ પ્રેગનન્સીના કારણે એક્ટિંગમાંથી બ્રેક લીધો હતો, પરંતુ હવે લાગે છે કે અભિનેત્રી ખૂબ જ જલ્દી કમબેક કરવા જઈ રહી છે. વાસ્તવમાં નેહા દીકરીના જન્મના દોઢ વર્ષ પછી જ ફેટ ટૂ ફિટ થઇ ગઈ છે. તેનું સોશિયલ મીડિયા એકાઉન્ટ તેની સાબિતી આપી રહ્યું છે.
2/8

નેહા મર્દાએ તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર તેના લેટેસ્ટ ફોટોશૂટની કેટલીક તસવીરો શેર કરી છે. જેમાં તે સાઈઝ ઝીરોમાં જોવા મળી હતી.
3/8

આ તસવીરોમાં નેહા બ્લેક સાડી પહેરીને એકદમ ફિટ દેખાઈ રહી છે અને કેમેરા માટે અલગ-અલગ પૉઝ આપી રહી છે.
4/8

આ ફોટોશૂટમાં નેહા મર્દા પોતાની સ્લિમ કમરને ખૂબ જ બૉલ્ડ રીતે ફ્લૉન્ટ કરી રહી છે. આ જોઈને તેના ચાહકોના પણ હોશ ઉડી ગયા છે.
5/8

નેહાએ લાઇટ મેકઅપ અને ખુલ્લા વાંકડિયા વાળ સાથે પોતાનો લૂક કમ્પ્લીટ કર્યો છે. દરેક તસવીરમાં અભિનેત્રીની સ્ટાઈલ સ્પષ્ટપણે જોવા મળે છે.
6/8

ચાહકો સાથે આ તસવીરો શેર કરતી વખતે નેહાએ કેપ્શનમાં લખ્યું, 'બ્લેક મેજિક નાઈટ...' જ્યારે ચાહકો પણ અભિનેત્રીના લૂકના વખાણ કરતા જોવા મળે છે.
7/8

તમને જણાવી દઈએ કે નેહા મર્દાએ ગયા વર્ષે એપ્રિલમાં એક બાળકીને જન્મ આપ્યો હતો. લગ્નના 10 વર્ષ બાદ નેહા માતા બની હતી.
8/8

નેહા મર્દાએ વર્ષ 2012માં આયુષ્માન અગ્રવાલ સાથે લગ્ન કર્યા હતા. જે એક બિઝનેસમેન છે.
Published at : 02 Jul 2024 02:15 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
ઓટો
દેશ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
