મુંબઇઃ સ્ટાર પ્લસની સીરિયલ ‘ઇમલી’એ થોડાક સમયમાં જ દર્શકોની ફેવરેટ સીરિયલ બની ગઇ છે. શૉનુ દરેક પાત્ર દર્શકોને ખુબ પસંદ આવી રહ્યું છે. વળી શૉમાં ઇમલીની માં મીઠીનો રૉલ નિભાવનારી કિરણ ખોજેએ બધાના દિલોમાં પોતાની એક અલગ જગ્યા બનાવી છે, પરંતુ શું તમે જાણો છો કિરણ રિયલ લાઇફમાં બહુ જ ગ્લેમરસ અને હૉટ છે. જુઓ કિરણનો બૉલ્ડ અવતાર.....
2/7
શૉમાં બહુ જ સિમ્પલ દેખાતી કિરણ ખોજે દિલ્હીની રહેવાસી છે, પરંતુ તે શરૂઆતથી જ મુંબઇમાં રહી છે, અને અહીં જ પોતાનો અભ્યાસ પણ પુરો કર્યો છે.
3/7
ટીવીમાં પગ મુકતા પહેલા કિરણ ખોજેએ કેટલીય મરાઠી અને હિન્દી ફિલ્મોમાં કામ કર્યુ છે. મરાઠી ફિલ્મોનુ તે એક જાણીતુ નામ છે. કિરણે ઋત્વિક રોશનની ફિલ્મ ‘સુપર 30’માં પણ મુખ્ય ભૂમિકા નિભાવી છે.
4/7
કિરણ ખોજે બાળપણથી જ એક્ટર બનવા ઇચ્છતી હતી, આના કારણે તેને દિલ્હીની નેશનલ સ્કૂલ ઓફ ડ્રામામાંથી એક્ટિંગ શીખી, અને પછી ફિલ્મો તરફ વળી હતી.
5/7
‘ઇમલી’માં પણ કિરણના કામને ખુબ પ્રસંશા મળી છે, ભલે તે શૉમાં ઇમલીની માં બની છે, પરંતુ પોતાની એક્ટિંગ દ્વારા તેને લોકોને પોતાના દિવાના કરી દીધા છે.
6/7
ફિલ્મોમાં સીધી દેખાતી ઇમલીની માં અસલ જિંદગીમાં બહુજ ગ્લેમરસ અને હૉટ છે, અને પોતાની ફિટનેસનો પુરેપુરુ ધ્યાન રાખે છે.
7/7
તાજેતરમાં જ ઇમલીની આખી ટીમની સાથે કિરણ ખોજે પણ હૈદરાબાદ પહોંચી છે, જ્યાં તે આગળનુ શૂટિંગ કરશે. કિરણ સોશ્યલ મીડિયા પર ખુબ એક્ટિવ છે, અને ફેન્સની સાથે સીરિયલ સાથે જોડાયેલા દરેક અપડેટ શેર કરતી રહે છે.