શોધખોળ કરો
Upcoming 2022: આ વર્ષે ધૂમ મચાવવા આવી રહી છે, આ પાંચ હિન્દી Web Series, કેરેક્ટરથી લઇને ડાયલૉગ, સ્ટૉરી છે દમદાર..........
ફાઇલ તસવીર
1/6

Upcoming Web Series Hindi: ઓટીટી પર કેટલીક વેબસીરીઝે દર્શકો પર એવી છાપ છોડી છે કે આ સીરીઝના ચાહનારાઓ તેની બીજી સિઝનનો બેસબ્રીથી ઇન્તજાર કરી રહ્યાં છે. આમાં કેટલીક તો એવી છે કે તેના માટે અગાઉથી પ્રૉડ્યૂસરોએ તારીખો પણ આપી દીધી છે. આમાં દિલ્હી ક્રાઇમ 2થી લઇને મિર્ઝાપુર 3 વેબ સીરીઝનુ નામ સામેલ છે, જાણો આ વર્ષે ધૂમ મચાવવા આવનારી આ ખાસ વેબ સીરીઝો વિશે..........
2/6

Mirzapur 3: - મિર્ઝાપુર વેબ સીરીઝની બે સિઝન રિલીઝ થઇ ચૂકી છે, અને બન્ને જબરદસ્ત હિટ રહી છે. હવે આની ત્રીજી સિઝનનો ઇન્તજાર છે, મિર્ઝાપુર 3નુ શૂટિંગ ચાલુ છે, આ વખતે જુની સિઝનની જેમ જુના કેરેક્ટર તો દેખાશે જ પરંતુ આની કહાની પણ શાનદાર રહેશે.
Published at : 26 Jun 2022 04:45 PM (IST)
આગળ જુઓ





















