હોમફોટો ગેલેરીમનોરંજનRhea Chakraborty: Rhea Chakraborty: અલીબાગના આ વિલામાં વેકેશન એન્જોય કરી રહી છે રિયા ચક્રવર્તી, જેનું એક રાતનું રેન્ટ છે આટલું, જુઓ તસવીરો
Rhea Chakraborty: Rhea Chakraborty: અલીબાગના આ વિલામાં વેકેશન એન્જોય કરી રહી છે રિયા ચક્રવર્તી, જેનું એક રાતનું રેન્ટ છે આટલું, જુઓ તસવીરો
સુશાંત સિંહ રાજપૂતના મોત બાદ જો કોઇની સૌથી વધુ ચર્ચા થઇ હતી તો તે હતી બોલિવૂડ અભિનેત્રી રિયા ચક્રવર્તી હાલ તે મહારાષ્ટ્રમાં વેકેશન એન્જોય કરી રહી છે.
2/6
રિયા ચક્રવર્તી મહારરાષ્ટ્રના અલીબાલ વિલામાં હાલ વેકેશન એન્જોય કરી રહી છે. આ રિસોર્ટના એક રૂમનું રેન્ટ એક દિવસનું રેન્ટ 35,200 રૂપિયા છે.
3/6
અલીબાગ વીલામાં 6 બેડ રૂમ અને 4 વિલાના ગ્રાઉન્ડ ફ્લોર પર છે. બે આઉટ એટલે કે બે બહારની બાજુમાં છે. આંબાના ઝાડ અને હર્યાભર્યા વૃક્ષની સાથે સ્વિમિગ પુલ પણ છે.
4/6
રિયા ચક્રવર્તીએ ઇન્સ્ટા પર વિલાની ખૂબસૂરત ફુરસદ ભરી મોર્નિંગનો વીડિયો અને ફોટો શેર કર્યો છે. જેમાં તે પુલ પાસે હાથમાં કોફીનો કપ લઇને બેઠેલી જોવા મળે છે. કેપ્શનમાં લખ્યુ છે કે. “એક કપ ગરમ કોફી અને આ સવારના કોમળ તાપ માટે આભારી છું”
5/6
રિયા ચક્રવર્તીએ ઇન્સ્ટા પર વર્કઆઉટ કરતો ફોટો અને વીડિયો પણ શેર કર્યો છે. 2020નું વર્ષ તેમના માટે પરેશાનીઓથી સભર રહ્યું,. રિયા પર સુશાંતની હત્યાનો આરોપ લાગતા સઘન પૂછપરછનો દૌર શરૂ થયો હતો
6/6
રિયાએ કરિયરની શરૂઆત 2009થી એમટીવીના શો ટીવીએસ સ્કૂટી ટીન ડીવાથી કરી હતી. ત્યારબાદ તે મેરે ડેડ કી મારૂતિ,. જેલેબી, હાફ ગર્લફ્રેન્ડ, સોનાલી, કેવલ, તેમજ છેલ્લે તે રૂમી જાફરીની ફિલ્મ ચહેરેમાં જોવા મળી હતી.