આ ચિઠ્ઠીનો ખુલાસો સૈફ અલીખાને કોફી વિથ કરણ સિઝન-6ના શોમાં કર્યો હતો.આ ચિઠ્ઠી તેમણે કરીના અને ખુદના લગ્નના દિવસે જ લખી હતી.
2/6
કરીના અને સૈફ તાજેતરમાં જ તેમના નવા ઘરમાં શિફ્ટ થયા છે. બંને તેમના બીજા બાળકના સ્વાગતની તૈયારીઓ કરી રહ્યાં છે. કરીનાનો મેટરનિટી લૂક પણ ખૂબ ચર્ચામાં રહ્યો છે.
3/6
જ્યારે આ ચિઠ્ઠી વિશે તેની દીકરી સારાને જાણ થઇ તો તેમણે જણાવ્યું હતું કે,” પહેલા તો હું આ લગ્નમાં મન વિના માત્ર હાજરી આપવા માટે આવવાની હતી પરંતુ હવે દિલથી આ મેરેજ સેરેમની એટેન્ડ કરીશ”.
4/6
સૈફ અલીખાને આ ચિઠ્ઠી કરીના કપૂરને પણ વાંચવા માટે આપી હતી. જો કે પહેલા તો કરીનાએ આ ચિઠ્ઠી અમૃતાને મોકલવાની ના પાડી દીધી હતી. આ મુદ્દે બંને વચ્ચે દલીલો પણ થઇ હતી. સૈફે આ ચિઠ્ઠીમાં અમૃતાને તેના ભવિષ્ય માટે શુભકામના આપી હતી.
5/6
બોલિવૂડ અભિનેતા સૈફ અલી ખાન અને કરીના કપૂરે ઉંમર અને ધર્મની સીમાને તોડીને 2012માં લગ્ન કરી લીધા હતા. આ પહેલા સૈફૈ 80ની દશકની એક્ટ્રેસ અમૃતા સિંહ સાથે લગ્ન કર્યાં હતા.
6/6
અમૃતાથી અલગ થયા બાદ સૈફે તેમની ઉંમરથી દસ વર્ષ નાની કરીના કપૂર સાથે નિકાહ કર્યાં. નિકાહ પહેલા સૈફ અલી ખાને તેમની પહેલી પત્ની અમૃતાને એક ચિઠ્ઠી લખી હતી. આ ચિઠ્ઠીમાં શું લખ્યું હતું જાણીએ..