શોધખોળ કરો
Net Worth: દેસી ક્વિન Sapna Choudhary કમાણીના મામલે મોટા-મોટા સ્ટાર્સને આપે છે ટક્કર, પ્રૉપર્ટી તમારા હોશ ઉડાવી દેશે....
સપના ચૌધરી પોતાની ડાન્સિંગ સ્કિલની સાથે સાથે પ્રૉપર્ટી અને અન્ય બાબતોમાં પણ ખુબ લાઇમલાઇન ચોરી લે છે. આજે અમે તમને તેની નેટ વર્થનો પરિચય કરાવી રહ્યા છીએ.
તસવીર (સોશ્યલ મીડિયા પરથી)
1/7

Sapna Choudhary Net Worth: હરિયાણી ડાન્સર અને દેસી ક્વિન તરીકે ઓળખાતી સપના ચૌધરી આજકાલ ખુબ ચર્ચામાં છે. સપના ચૌધરી પોતાની ડાન્સિંગ સ્કિલની સાથે સાથે પ્રૉપર્ટી અને અન્ય બાબતોમાં પણ ખુબ લાઇમલાઇન ચોરી લે છે. આજે અમે તમને તેની નેટ વર્થનો પરિચય કરાવી રહ્યા છીએ. જેમાં તે મોટા સેલેબ્સને પણ ટક્કર આપી રહી છે.
2/7

હરિયાણાની ડાન્સિંગ ક્વીન તરીકે જાણીતી થયેલી સપના ચૌધરી આજે આખા દેશના દિલની ધડકન બની ગઈ છે. જે ડાન્સર થોડા પૈસા માટે સ્ટેજ શૉ કરતી હતી તે આજે એક શૉ માટે લાખો રૂપિયાની મોટી ફી વસૂલે છે.
Published at : 28 Aug 2023 12:19 PM (IST)
આગળ જુઓ





















