શોધખોળ કરો
આ છે ભાજપમાં જોડાયેલી બંગાળની હોટ એક્ટ્રેસ પાયલ સરકાર, જુઓ ગ્લેમરસ PICS
![](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2021/02/25171725/payal-sarkar9.jpg?impolicy=abp_cdn&imwidth=720)
1/7
![. પાયલ બંગાળી સિનેમાનું જાણીતું નામ છે. તેને બે વખત બેસ્ટ એક્ટ્રેસનો એવોર્ડ મળી ચુક્યો છે.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2021/02/25171928/payal-sarkar8.jpg?impolicy=abp_cdn&imwidth=720)
. પાયલ બંગાળી સિનેમાનું જાણીતું નામ છે. તેને બે વખત બેસ્ટ એક્ટ્રેસનો એવોર્ડ મળી ચુક્યો છે.
2/7
![વેબ સીરિઝ ઉપરાંત તેણે લવ સ્ટોરી, વક્ત બતાયેગા કૌન અપના કૌન પરાયા, શકુંતલા અને લેડી સ્પેશિયલ જેવા ટીવી શોઝમાં પણ કામ કર્યુ છે.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2021/02/25171917/payal-sarkar6.jpg?impolicy=abp_cdn&imwidth=720)
વેબ સીરિઝ ઉપરાંત તેણે લવ સ્ટોરી, વક્ત બતાયેગા કૌન અપના કૌન પરાયા, શકુંતલા અને લેડી સ્પેશિયલ જેવા ટીવી શોઝમાં પણ કામ કર્યુ છે.
3/7
![પાયલ ફિલ્મ ગુડ્ડુ કી ગુનમાં બોલિવૂડ એકટર કુનાલ ખેમુ સાથે કામ કરી ચુકી છે. તેણે Sharate Aaj,Shobdo Jobdo અને ismatc Season 3 જેવી વેબસીરિઝમાં કામ કર્યુ છે.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2021/02/25171907/payal-sarkar5.jpg?impolicy=abp_cdn&imwidth=720)
પાયલ ફિલ્મ ગુડ્ડુ કી ગુનમાં બોલિવૂડ એકટર કુનાલ ખેમુ સાથે કામ કરી ચુકી છે. તેણે Sharate Aaj,Shobdo Jobdo અને ismatc Season 3 જેવી વેબસીરિઝમાં કામ કર્યુ છે.
4/7
![પાયલે 2004માં બંગાળી ફિલ્મ Sudhi Tumiમાં સપોર્ટિંગ એક્ટ્રેસનો રોલ કરીને અભિનયમા ડેબ્યૂ કર્યુ હતું. 2006માં ફિલ્મ બિબરમાં લીડ એક્ટ્રેસનો રોલ મળ્યો હતો. જે બાદ ક્યારેય પાછું વળીને જોયું નથી. તેણે અત્યાર સુધીમાં 30થી વધુ બંગાળી ફિલ્મોમાં કામ કર્યુ છે. ફિલ્મો ઉપરાંત વેબ સીરિઝમાં પણ તે નજરે પડી ચુકી છે.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2021/02/25171858/payal-sarkar4.jpg?impolicy=abp_cdn&imwidth=720)
પાયલે 2004માં બંગાળી ફિલ્મ Sudhi Tumiમાં સપોર્ટિંગ એક્ટ્રેસનો રોલ કરીને અભિનયમા ડેબ્યૂ કર્યુ હતું. 2006માં ફિલ્મ બિબરમાં લીડ એક્ટ્રેસનો રોલ મળ્યો હતો. જે બાદ ક્યારેય પાછું વળીને જોયું નથી. તેણે અત્યાર સુધીમાં 30થી વધુ બંગાળી ફિલ્મોમાં કામ કર્યુ છે. ફિલ્મો ઉપરાંત વેબ સીરિઝમાં પણ તે નજરે પડી ચુકી છે.
5/7
![પાયલે 10 ફેબ્રુઆરીએ 39મો બર્થ ડે સેલિબ્રેટ કર્યો હતો. તેણે જાધવપુર યુનિવર્સિટીમાંથી અભ્યાસ કર્યો છે.તેણે કરિયરની શરૂઆત મોડલ તરીકે કરી હતી.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2021/02/25171851/payal-sarkar3.jpg?impolicy=abp_cdn&imwidth=720)
પાયલે 10 ફેબ્રુઆરીએ 39મો બર્થ ડે સેલિબ્રેટ કર્યો હતો. તેણે જાધવપુર યુનિવર્સિટીમાંથી અભ્યાસ કર્યો છે.તેણે કરિયરની શરૂઆત મોડલ તરીકે કરી હતી.
6/7
![પશ્ચિમ બંગાળ વિધાનસભાની ચૂંટણી પહેલા ભાજપ સતત પોતાના પક્ષને મજબૂત બનાવવામાં વ્યસ્ત છે. ગુરુવારે અભિનેત્રી પાયલ સરકાર ભારતીય જનતા પાર્ટીમાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા અને બંગાળ બીજેપી પ્રદેશ અધ્યક્ષ દિલીપ ઘોષની હાજરીમાં જોડાઈ હતી.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2021/02/25171841/payal-sarkar2.jpg?impolicy=abp_cdn&imwidth=720)
પશ્ચિમ બંગાળ વિધાનસભાની ચૂંટણી પહેલા ભાજપ સતત પોતાના પક્ષને મજબૂત બનાવવામાં વ્યસ્ત છે. ગુરુવારે અભિનેત્રી પાયલ સરકાર ભારતીય જનતા પાર્ટીમાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા અને બંગાળ બીજેપી પ્રદેશ અધ્યક્ષ દિલીપ ઘોષની હાજરીમાં જોડાઈ હતી.
7/7
![અભિનય ઉપરાંત પાયલ સોશિયલ મીડિયા પર તસવીરો શેર કરીને ચર્ચામાં રહે છે. ઈન્સ્ટાગ્રામ પર તેનો ગ્લેમરસ અંદાજ જોઈ શકાય છે. (તમામ તસવીર સૌજન્યઃ ઈન્સ્ટાગ્રામ)](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2021/02/25171507/payal-sarkar7.jpg?impolicy=abp_cdn&imwidth=720)
અભિનય ઉપરાંત પાયલ સોશિયલ મીડિયા પર તસવીરો શેર કરીને ચર્ચામાં રહે છે. ઈન્સ્ટાગ્રામ પર તેનો ગ્લેમરસ અંદાજ જોઈ શકાય છે. (તમામ તસવીર સૌજન્યઃ ઈન્સ્ટાગ્રામ)
Published at :
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ગુજરાત
ગુજરાત
મનોરંજન
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)