શોધખોળ કરો
Shah Rukh Khan Son Aryan Khan Release: આર્યન ખાનનું ગ્રાન્ડ વેલકમ, મન્નતને દુલ્હનની જેમ સજાવાયું, જુઓ તસવીરો
મન્નત ડેકોરેશન
1/6

શાહરૂખ ખાનનો પુત્ર આર્યન લગભગ ત્રણ અઠવાડિયા પછી જેલમાંથી મુક્ત થયો છે. આર્યન માટે આ દિવસો ખૂબ જ મુશ્કેલીભર્યા હતા. મન્નતમાં પણ ચિંતાના વાદળો છવાયા હતા. 28મી ઓક્ટોબરે કોર્ટે આર્યનના જામીન પર મહોર લગાવતા જ મન્નતમાં ખુશીની લહેર છવાઈ ગઈ હતી. ગૌરી અને શાહરૂખને આશા હતી કે તેમનો પુત્ર 29 ઓક્ટોબરે ઘરે પરત ફરશે. પરંતુ આવું ન થઇ શક્યું. આર્યન ખાન હવે 30મીએ મન્નત પરત ફર્યો. આવી સ્થિતિમાં શાહરૂખે પોતાના ઘરને દુલ્હનની જેમ શણગાર્યું છે... જુઓ તસવીરો...
2/6

મન્નતમાં આર્યનખાનનું સ્વાગત ખૂબ જ ભવ્ય રીતે કરવામાં આવ્યું. આર્યનના ચહેરા પર સ્માઇલ લાવવા માટે ગૌરી અને શાહરૂખે પૂરી તૈયારીઓ કરી છે.
Published at : 30 Oct 2021 11:44 AM (IST)
આગળ જુઓ





















