શોધખોળ કરો
Shweta Tiwari Look: શ્વેતા તિવારી 44 વર્ષની વયે આપ્યા બોલ્ડ પોઝ, બીકિની લૂકમાં દિલકશ તસવીરો
Shweta Tiwari Look: શ્વેતા તિવારીની તસવીરો હાલમાં સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. જેમાં તે લાંબા સમય બાદ બિકીની લૂકમાં જોવા મળી હતી.
![Shweta Tiwari Look: શ્વેતા તિવારીની તસવીરો હાલમાં સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. જેમાં તે લાંબા સમય બાદ બિકીની લૂકમાં જોવા મળી હતી.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/10/16/8305c39d3c16a6a84b336a5437c02c6b172906260078381_original.jpg?impolicy=abp_cdn&imwidth=720)
શ્વેતા તિવારીનો કિલર લૂક
1/8
![Shweta Tiwari Look: શ્વેતા તિવારીની તસવીરો હાલમાં સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. જેમાં તે લાંબા સમય બાદ બિકીની લૂકમાં જોવા મળી હતી.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/10/16/f3ccdd27d2000e3f9255a7e3e2c48800775fd.jpg?impolicy=abp_cdn&imwidth=720)
Shweta Tiwari Look: શ્વેતા તિવારીની તસવીરો હાલમાં સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. જેમાં તે લાંબા સમય બાદ બિકીની લૂકમાં જોવા મળી હતી.
2/8
![ટીવી એક્ટ્રેસ શ્વેતા તિવારી અવારનવાર પોતાના લુક્સને કારણે ચર્ચામાં રહે છે. તાજેતરમાં અભિનેત્રીએ તેનો 44મો જન્મદિવસ ઉજવ્યો. તેણે દુબઈમાં આની ઉજવણી કરી હતી. હવે તેણે આ સેલિબ્રેશનની ઘણી તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરી છે. જેમાં તેનો બિકીની અવતાર જોવા મળ્યો હતો.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/10/16/156005c5baf40ff51a327f1c34f2975b9ab32.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ટીવી એક્ટ્રેસ શ્વેતા તિવારી અવારનવાર પોતાના લુક્સને કારણે ચર્ચામાં રહે છે. તાજેતરમાં અભિનેત્રીએ તેનો 44મો જન્મદિવસ ઉજવ્યો. તેણે દુબઈમાં આની ઉજવણી કરી હતી. હવે તેણે આ સેલિબ્રેશનની ઘણી તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરી છે. જેમાં તેનો બિકીની અવતાર જોવા મળ્યો હતો.
3/8
![આ તસવીરો શ્વેતા તિવારીએ તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કરી છે. તસવીરોમાં અભિનેત્રીએ ચાહકોને તેના દુબઈ વેકેશનની ઝલક બતાવી હતી.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/10/16/799bad5a3b514f096e69bbc4a7896cd9879a8.jpg?impolicy=abp_cdn&imwidth=720)
આ તસવીરો શ્વેતા તિવારીએ તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કરી છે. તસવીરોમાં અભિનેત્રીએ ચાહકોને તેના દુબઈ વેકેશનની ઝલક બતાવી હતી.
4/8
![આ તસવીરોમાં શ્વેતા તિવારી તેના નજીકના મિત્રો સાથે મસ્તી કરતી જોવા મળી રહી છે. તેની તસવીરો હવે ઝડપથી વાયરલ થઈ રહી છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/10/16/d0096ec6c83575373e3a21d129ff8fef54279.jpg?impolicy=abp_cdn&imwidth=720)
આ તસવીરોમાં શ્વેતા તિવારી તેના નજીકના મિત્રો સાથે મસ્તી કરતી જોવા મળી રહી છે. તેની તસવીરો હવે ઝડપથી વાયરલ થઈ રહી છે.
5/8
![કેટલીક તસવીરોમાં શ્વેતા તિવારી રેડ કલરના કો-ઓર્ડ સેટમાં પોઝ આપતી જોવા મળે છે. જેમાં તેનો લુક ગોર્જિયસ છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/10/16/032b2cc936860b03048302d991c3498f944ef.jpg?impolicy=abp_cdn&imwidth=720)
કેટલીક તસવીરોમાં શ્વેતા તિવારી રેડ કલરના કો-ઓર્ડ સેટમાં પોઝ આપતી જોવા મળે છે. જેમાં તેનો લુક ગોર્જિયસ છે.
6/8
![કેટલાક ફોટોમાં શ્વેતા બિકિનીમાં જોવા મળી હતી. શ્વેતા બ્લેક બિકિનીમાં પહેરીને તે પુલ પાસે પોઝ આપતી જોવા મળે છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/10/16/18e2999891374a475d0687ca9f989d83ed84e.jpg?impolicy=abp_cdn&imwidth=720)
કેટલાક ફોટોમાં શ્વેતા બિકિનીમાં જોવા મળી હતી. શ્વેતા બ્લેક બિકિનીમાં પહેરીને તે પુલ પાસે પોઝ આપતી જોવા મળે છે.
7/8
![શ્વેતાએ તેમનો આ ગોર્જિયસ લુક, ખુલ્લા વાળ અને આંખ પર કાળા ચશ્મા કેરી કરીને લૂકને કમ્પલિટ કરે છે.એકટ્રેસનો આ ફોટો ઇન્ટરનેટનો પારો હાઇ કરી રહ્યો છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/10/16/fe5df232cafa4c4e0f1a0294418e566094f4c.jpg?impolicy=abp_cdn&imwidth=720)
શ્વેતાએ તેમનો આ ગોર્જિયસ લુક, ખુલ્લા વાળ અને આંખ પર કાળા ચશ્મા કેરી કરીને લૂકને કમ્પલિટ કરે છે.એકટ્રેસનો આ ફોટો ઇન્ટરનેટનો પારો હાઇ કરી રહ્યો છે.
8/8
![એક્ટ્રેસ વ્હાઇટ બ્રાલેટની સાથે મેચિંગ શોર્ટસ પહેરીને પણ જોવા મળી હતી. ફેન્સને આ લૂક એટલું પસંદ આવ્યું કે, થોડા સમયમાં જ હજારો લાઇક્સ આવી છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/10/16/8cda81fc7ad906927144235dda5fdf156006c.jpg?impolicy=abp_cdn&imwidth=720)
એક્ટ્રેસ વ્હાઇટ બ્રાલેટની સાથે મેચિંગ શોર્ટસ પહેરીને પણ જોવા મળી હતી. ફેન્સને આ લૂક એટલું પસંદ આવ્યું કે, થોડા સમયમાં જ હજારો લાઇક્સ આવી છે.
Published at : 16 Oct 2024 12:40 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
સમાચાર
દેશ
ક્રિકેટ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)