શોધખોળ કરો
Ranveer Allahbadia અને સમય રૈના પર આ સાત કલમો હેઠળ કેસ, આટલા વર્ષની થઇ શકે છે જેલની સજા
Ranveer Allahbadia Controversy: આજકાલ શો 'ઇન્ડિયાઝ ગોટ લેટેન્ટ' ને લઈને ઘણો હોબાળો ચાલી રહ્યો છે. સમય રૈના અને Ranveer Allahbadia વિરુદ્ધ FIR દાખલ કરવામાં આવી છે
ફોટોઃ સોશિયલ મીડિયા
1/9

Ranveer Allahbadia Controversy: આજકાલ શો 'ઇન્ડિયાઝ ગોટ લેટેન્ટ' ને લઈને ઘણો હોબાળો ચાલી રહ્યો છે. સમય રૈના અને Ranveer Allahbadia વિરુદ્ધ FIR દાખલ કરવામાં આવી છે, ચાલો જાણીએ કે તેમને કેટલી સજા થઈ શકે છે. સમય રૈનાના શો ઇન્ડિયાઝ ગોટ લેટેન્ટ પર વિવાદ ઘણો વધી ગયો છે, યુટ્યુબર રણવીર પણ આ કેસમાં ફસાઈ ગયો છે.
2/9

રણવીર અને સમય રૈના વિરુદ્ધ FIR દાખલ કરવામાં આવી છે અને કુલ 7 કલમો હેઠળ કેસ દાખલ કરવામાં આવ્યો છે. જેમાં ઘણા વર્ષો સુધીની સજા થઈ શકે છે.
Published at : 13 Feb 2025 01:19 PM (IST)
આગળ જુઓ





















