શોધખોળ કરો
In Photos: સિંગર હંસરાજ રઘુવંશીએ કરી સગાઈ, જાણો કોણ છે તેની મંગેતર
Hansraj Raghuwanshi Engagement: સિંગર હંસરાજ રઘુવંશીએ તેની ગર્લફ્રેન્ડ કોમલ સકલાની સાથે સગાઈ કરીને ચાહકોને મોટા સમાચાર આપ્યા છે.
હંસરાજ રઘુવંશી અને કોમલ સકલાની
1/7

'બાબાજી'ના નામથી પ્રખ્યાત હંસરાજ રઘુવંશીએ પોતાની સગાઈની તસવીરો ઈન્સ્ટાગ્રામ પર શેર કરી છે. જેમાં તે મંગેતર કોમલ સકલાની સાથે સગાઈની રીંગ ફ્લોન્ટ કરતો જોવા મળ છે.
2/7

સગાઈમાં બંને ડિઝાઇનર આઉટફિટમાં ખૂબ જ ક્યૂટ લાગી રહ્યા છે. કોમલે લવંડર ગાઉન પહેર્યું હતું, જ્યારે હંસરાજે ડિઝાઇનર બ્લેઝર સાથે બ્લેક પેન્ટ પહેર્યું હતું.
Published at : 30 Mar 2023 02:52 PM (IST)
આગળ જુઓ





















