શોધખોળ કરો
Nayanthara Photos: વિગ્નેશ શિવનની દુલ્હન બની નયનતારા, જુઓ નયનતારાના સુંદર ફોટો
વિગ્નેશ શિવન અને નયનતારા (ફોટો ટ્વિટર)
1/4

સાઉથની ફિલ્મ ઈંડસ્ટ્રીની સુંદર અને જાણીતી એક્ટ્રેસ નયનતારા હાલ પોતાના લગ્નના સમાચારને લઈ ચર્ચામાં છે. નયનતારા ફિલ્મ નિર્માતા વિગ્નેશ શિવન સાથે લગ્નના બંધનમાં બંધાઈ ચુકી છે. મહાબલીપુરમમાં લગ્ઝરી રિસોર્ટમાં બંનેએ સાત ફેરા લીધા છે.
2/4

ઇન્સ્ટાગ્રામ પર નયનતારાના આવા ઘણા ફોટા છે, જે તમારા હૃદયના ધબકારા વધારી શકે છે. નયનતારાની આ તસવીરો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ હતી.
Published at : 09 Jun 2022 03:59 PM (IST)
આગળ જુઓ





















