શોધખોળ કરો
Samantha Ruth Prabhu Pics: વ્હાઇટ સાડીમાં સામંથા રૂથ પ્રભુ લાગી બ્યૂટીફૂલ, તસવીરોમાં જુઓ એકથી એક ચઢિયાતા પૉઝ
સામંથા રૂથ પ્રભુએ પોતાની લેટેસ્ટ તસવીરોને ઓફિશિયલ ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર શેર કરી છે.
ફાઇલ તસવીર
1/9

Samantha Ruth Prabhu Latest Pics: સાઉથ સિનેમાની સુપરસ્ટાર એક્ટ્રેસ સામંથા રૂથ પ્રભુની લેટેસ્ટ તસવીરો સોશ્યલ મીડિયા પર સામે આવી છે. આ તસવીરોમાં સામંથા રૂથ પ્રભુ પોતાના કાતિલ લૂકથી કેર વર્તાવી રહી છે.
2/9

સાઉથ સિનેમાની દિગ્ગજ હસીનાઓની ચર્ચા કરવામાં આવે, તો તેમાં સામંથા રૂથ પ્રભુનુ નામ જરૂર સામેલ થશે. આ બધાની વચ્ચે સામંથા રૂથ પ્રભુની તસવીરોએ ધૂમ મચાવી છે.
Published at : 26 Mar 2023 02:17 PM (IST)
આગળ જુઓ





















