શોધખોળ કરો

લગ્ન પહેલા આ સુપરસ્ટારના પ્રેમમાં પાગલ હતી સામંથા, નાગા ચૈતન્યનુ પણ સાઉથની આ હસીના સાથે હતુ અફેર, જાણો.....

સામંથા અને નાગા ચૈતન્ય

1/8
મુંબઇઃ સાઉથ સુપરસ્ટાર સામંથા રૂથ પ્રભુ અને નાગા ચૈતન્યના લગ્ન દુનિયાના સૌથી ગ્રાન્ડ વેડિંગમાં સામેલ છે. જોકે છેલ્લા કેટલાક સમયથી આ જોડીની વચ્ચે તકરાર ઉભી થઇ છે, અને બન્નેએ આના પર મૌન જ સાધી રાખ્યુ છે.

2/8
સામંથા અને નાગા ચૈતન્ય બન્ને ખુબ જાણીતા નામ છે, અને બન્ને જ વેબ સેટલ્ડ સ્ટાર્સ છે. આવામાં લગ્ન પહેલા પણ આ બન્ને પોતાના અફેર્સ અને પર્સનલ લાઇફને લઇને ખુબ ચર્ચામા આવી ચૂક્યા હતા.

3/8
સામંથાના  અફેર અને લગ્ન પહેલા નાગા ચૈતન્ય કમલ હાસનની દીકરી અને અભિનેત્રી શ્રુતિ હાસનના પ્રેમમાં પાગલ હતો. રિપોર્ટ્સ અનુસાર, શ્રુતિ હાસ અને નાગા ચૈતન્ય એક કૉમન ફ્રેન્ડ દ્વારા એકબીજાને 2013માં મળ્યા હતા. આ પછી બન્ને એકબીજાને ડેટ કરવા લાગ્યા હતા.

4/8
બતાવવામા આવી રહ્યું છે કે, પ્રેમ એટલો ઊંડો હતો કે બન્ને એકબીજાને જોયા વિના ન હતા રહી શકતા. એટલે સુધી કે બન્નેના લગ્નની વાતો પણ મીડિયામાં ચર્ચાવા લાગી હતી. 2013ના સાઉથ ફિલ્મફેર એવોર્ડ્સમાં પણ બન્ને નજીક દેખાયા હતા. જોકે, બન્નેએ લગ્નની સફર શરૂ કરતાં પહેલા જ આ સંબંધનો તોડી નાંખ્યો હતો, અને પોતપોતાની લાઇફમાં આગળ વધી ગયા.

5/8
વળી વાત કરીએ સામંથાની તો તેના અફેર અને રિલેશનની ચર્ચા પણ ખુબ ચગી હતી. એક સમય હતો જ્યારે સામંથા બૉલીવુડ અને સાઉથ ફિલ્મ એક્ટર સિદ્વાર્થની સાથે રિલેશનશીપમાં હતી. આ બન્નેને એકસાથે અનેકવાર સ્પૉટ પણ કરવામાં આવ્યા હતા.

6/8
મીડિયા રિપોર્ટ્સનુ માનીએ તો ફિલ્મ સ્ટાર કમલ હાસનની દીકરી શ્રુતિ હાસનની સાથે બ્રેકઅપ થયા બાદ 'રંગ દે બંસતી' ફેમ એક્ટર સિદ્વાર્થનુ દિલ સામંથા પર આવી ગયુ અને બન્ને એકબીજા માટે એટલા બધા સીરિયસ હતા કે લિવ ઇનમાં પણ રહેવા લાગ્યા હતા.

7/8
પલ્બિક પ્લેસમાં પણ બન્નેનો ઇશ્ક સ્પષ્ટ રીતે દેખાતો હતો. જોકે કોઇ મુકામ પર પહોંચે તે પહેલા બન્નેએ પોતાના રસ્તાં અલગ કરી લીધા હતા. આ જોડીના બ્રેકઅપ પર ફેન્સને ખુબ અફસોસ થયો હતો.

8/8
બ્રેકઅપનુ દુઃખ ઝીલી ચૂકેલા નાગા ચૈતન્ય અને સામંથા એકબીજાની નજીક આવ્યા, અને બન્નેની દોસ્તી ધીમે ધીમે પ્રેમમાં ફેરવાઇ ગઇ. સામંથાએ સપ્ટેમ્બર 2016માં નાગા ચૈતન્યની સાથે પોતાના રિલેશનશીપને કબૂલ કર્યુ. આ પછી જાન્યુઆરી, 2017માં બન્નેએ સગાઇ કરી લીધી હતી.

મનોરંજન ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

IND vs BAN 2nd Test: બે દિવસની અંદર ભારતે કાનપુર ટેસ્ટ જીતી, બાંગ્લાદેશને 7 વિકેટથી હરાવ્યું

Gujarat Rain Forecast: નવરાત્રિ દરમિયાન આ જિલ્લામાં વરસાદની શક્યતા, હવામાન વિભાગની આગાહી

Gujarat Rain Forecast: રાજ્યના 18 જિલ્લામાં  વરસશે  વરસાદ, હવામાન વિભાગે કરી  આગાહી

Sabarkantha Loot: પ્રાંતિજમાં દોઢ કરોડની લૂંટ, અકસ્માત થયેલી કારમાંથી બે થેલા ભરેલા રૂપિયા લઇને લૂંટારુઓ ફરાર

ABP Premium

વિડિઓઝ

Surendranagar Bus Trapped | વસ્તડીના ભોગાવો નદીમાં સ્કૂલ બસ ફસાઈ, વિદ્યાર્થીઓનું રેસ્ક્યૂUSA Visa | અમેરિકા જવા માંગતા ભારતીયો માટે ખુશીના સમાચાર | અમેરિકાએ કરી મોટી જાહેરાતGujarat Flood Compensation | કેન્દ્ર સરકારે ગુજરાત માટે કરી 600 કરોડ રૂપિયાના રાહત પેકેજની જાહેરાતSardar Sarovar Dam | નર્મદા ડેમ સંપૂર્ણય ભરાયો, આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ કરશે નવા નીરના વધામણા

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
IND vs BAN 2nd Test: બે દિવસની અંદર ભારતે કાનપુર ટેસ્ટ જીતી, બાંગ્લાદેશને 7 વિકેટથી હરાવ્યું
IND vs BAN 2nd Test: બે દિવસની અંદર ભારતે કાનપુર ટેસ્ટ જીતી, બાંગ્લાદેશને 7 વિકેટથી હરાવ્યું
Gujarat Rain Forecast: નવરાત્રિ દરમિયાન આ જિલ્લામાં વરસાદની શક્યતા, હવામાન વિભાગની આગાહી
Gujarat Rain Forecast: નવરાત્રિ દરમિયાન આ જિલ્લામાં વરસાદની શક્યતા, હવામાન વિભાગની આગાહી
Gujarat Rain Forecast: રાજ્યના 18 જિલ્લામાં  વરસશે  વરસાદ, હવામાન વિભાગે કરી  આગાહી
Gujarat Rain Forecast: રાજ્યના 18 જિલ્લામાં વરસશે વરસાદ, હવામાન વિભાગે કરી આગાહી
Sabarkantha Loot: પ્રાંતિજમાં દોઢ કરોડની લૂંટ, અકસ્માત થયેલી કારમાંથી બે થેલા ભરેલા રૂપિયા લઇને લૂંટારુઓ ફરાર
Sabarkantha Loot: પ્રાંતિજમાં દોઢ કરોડની લૂંટ, અકસ્માત થયેલી કારમાંથી બે થેલા ભરેલા રૂપિયા લઇને લૂંટારુઓ ફરાર
'ખેડૂતો આનંદો', નર્મદા ડેમ સંપૂર્ણ ભરાયો, બપોરે મુખ્યમંત્રી ખુદ કરશે નર્મદા નીરના વધામણા

Actor Govinda:  બોલિવૂડ અભિનેતા ગોવિંદાને વાગી ગોળી, ઇજાગ્રસ્ત થતા હોસ્પિટલમાં કરાયો દાખલ

નેપાળમાં પૂરમાં ફસાયેલા વલસાડના યુવાનો સુરક્ષિત, સાંસદ ધવલ પટેલે ગૃહમંત્રીનો માન્યો આભાર

Gandhinagar: સ્વચ્છ ઇંધણમાં અગ્રેસર બન્યું ગુજરાત, 7200થી વધુ બાયોગેસ પ્લાન્ટ થયા કાર્યરત

Embed widget