શોધખોળ કરો

Beauty secret: રકુલ પ્રિત સિંહની સુંદરતા અને ફિટનેસનું રાજ છે આ ડેઇલી રૂટીન, જાણો એક્ટ્રેસનું બ્યુટી સેિક્રેટ

Beauty secret: બોલિવૂડ અભિનેત્રી રકુલ પ્રીત સિંહ, જે તેની જબરદસ્ત ફિટનેસને કારણે પણ ચર્ચામાં રહે છે, તેની પાસે એક ફિટનેસ સિક્રેટ છે, જેને અનુસરીને આપ પણ સ્લિમ, ટ્રીમ અને ગ્લેમરસ બની શકો છો.

રકુલ પ્રિત સિંહનું બ્યુટી સિક્રેટ

1/6
રકુલ અઠવાડિયાના સાતેય દિવસ વર્કઆઉટ કરે છે. તેની દૈનિક ફિટનેસ રૂટિનમાં કાર્ડિયો પછી વોર્મ અપનો સમાવેશ થાય છે. તેમના મતે કોઈપણ પ્રકારના વર્કઆઉટ પહેલા 7-10 મિનિટ વોર્મ અપ કરવું જરૂરી છે.

2/6
દરેક યુવતી  રકુલ પ્રીત સિંહની જેમ સુંદર અને ફિટ દેખાવા માંગે છે. પરંતુ તેના જેવું ફિગર અને સુંદરતા મેળવવી એટલી સરળ નથી. આ માટે તે પોતે સખત મહેનત કરે છે. તે તેના વર્કઆઉટ અને ડાયટનું ખૂબ ધ્યાન રાખે છે.

3/6
પોતાને ફિટ રાખવા માટે, રકુલ ઘણીવાર કિક બોક્સિંગ, સાઇકલિંગ અને 25 મિનિટ સ્કિપિંગ જેવા હાઇ ઇન્ટેન્સિટી કાર્ડિયો વર્કઆઉટ્સ કરે છે. આટલું જ નહીં, અભિનેત્રી શરીરમાં લચીલાપણું લાવવા માટે નિયમિત રીતે યોગ પણ કરે છે.

4/6
રકુલ પ્રીત સિંહને ઘરની રસોઇ જ પ્રીફર કરે છે. બહારનું ખાવાનું ટાળે છે. આઉટડોર શૂટ દરમિયાન પણ તે પોતાની સાથે એક નાનો ઈલેક્ટ્રીક સ્ટોવ રાખે છે, જેના પર તેનો રસોઈયો ખાસ કરીને તેના માટે દાળ અને ભાત તૈયાર કરે છે.

5/6
રકુલ પોતાની જાતને  ફિટ રાખવા માટે સંપૂર્ણ રીતે સંતુલિત આહાર પર આધાર રાખે છે. તેમના સંતુલિત આહારમાં અનાજ, કઠોળ, શાકભાજી, સલાડનો સમાવેશ થાય છે.

6/6
રકુલની સવારની શરૂઆત 2 ગ્લાસ ગરમ પાણી અને બુલેટ  કોફીથી કરે છે. બુલેટ  કોફી  એક પ્રકારની બ્લેક કોફી  છે, જેમાં તેલ અને માખણનો ઉપયોગ કરવામાં આવે છે.

મનોરંજન ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

Mehsana: પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનામાં ગોટાળા કરનાર 15 હોસ્પિટલોને નોટિસ, જાણો વિગતો

Champions Trophy 2025: પાકિસ્તાને ચેમ્પિયન્સ ટ્રોફી ટૂરની કરી જાહેરાત, પીઓકેના સ્થળોનો સમાવેશ કરતા વિવાદ

સરકાર રાશન કાર્ડમાંથી દૂર કરી શકે છે આ લોકોના નામ, આ રીતે ચેક કરી શકશો પોતાનું સ્ટેટ્સ

આધાર કાર્ડમાં જન્મતારીખ કેટલી વખત બદલી શકાય છે? જાણો આ નિયમ
આધાર કાર્ડમાં જન્મતારીખ કેટલી વખત બદલી શકાય છે? જાણો આ નિયમ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Khyati Hospital Scam:વધુ એક કાંડનો પર્દાફાશ, 10 લોકોના કરી નાંખ્યા ઓપરેશન | Abp AsmitaDakor : દેવદિવાળી નીમિત્તે મંદિર પર ધજા ચઢાવવાને લઈને મંદિર ટ્રસ્ટે શું લીધો મોટો નિર્ણય?Maharashtra Vote Jehad:મહારાષ્ટ્રમાં વોટ જેહાદને લઈને ગુજરાતમાં મોટી કાર્યવાહીGujarat Weather Updates: રાજ્યના 9 શહેરનું તાપમાન 20 ડિગ્રી નીચે, સૌરાષ્ટ્રમાં સૌથી વધુ અસર

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Mehsana: પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનામાં ગોટાળા કરનાર 15 હોસ્પિટલોને નોટિસ, જાણો વિગતો
Mehsana: પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનામાં ગોટાળા કરનાર 15 હોસ્પિટલોને નોટિસ, જાણો વિગતો
Champions Trophy 2025: પાકિસ્તાને ચેમ્પિયન્સ ટ્રોફી ટૂરની કરી જાહેરાત, પીઓકેના સ્થળોનો સમાવેશ કરતા વિવાદ
Champions Trophy 2025: પાકિસ્તાને ચેમ્પિયન્સ ટ્રોફી ટૂરની કરી જાહેરાત, પીઓકેના સ્થળોનો સમાવેશ કરતા વિવાદ
સરકાર રાશન કાર્ડમાંથી દૂર કરી શકે છે આ લોકોના નામ, આ રીતે ચેક કરી શકશો પોતાનું સ્ટેટ્સ
સરકાર રાશન કાર્ડમાંથી દૂર કરી શકે છે આ લોકોના નામ, આ રીતે ચેક કરી શકશો પોતાનું સ્ટેટ્સ
આધાર કાર્ડમાં જન્મતારીખ કેટલી વખત બદલી શકાય છે? જાણો આ નિયમ
આધાર કાર્ડમાં જન્મતારીખ કેટલી વખત બદલી શકાય છે? જાણો આ નિયમ
Ahmedabad: ખ્યાતિ હૉસ્પિટલકાંડ બાદ સરકારનો મોટો નિર્ણય, હવે કઇ હોસ્પિટલો નહી યોજી શકે મેડિકલ કેમ્પ

The Sabarmati Report Review: વિક્રાંત મેસીનું વધુ એક શાનદાર પરફોર્મન્સ, ફિલ્મ જોતા અગાઉ વાંચી લો રિવ્યૂ

Gujarat: રાજ્યમાં ધીમે ધીમે થઇ રહ્યો છે ઠંડીમાં વધારો, કેશોદમાં સૌથી નીચું તાપમાન નોંધાયું

સગીર પત્ની સાથે સહમતિથી જાતીય સંબંધ બાંધવા પણ બળાત્કાર ગણાય, હાઇકોર્ટનો મહત્વનો ચુકાદો

Embed widget