શોધખોળ કરો

Pics: સિન્ડ્રેલા બનીને Manushi Chhillarએ રેમ્પ પર કર્યુ હૉટ વૉક, સુંદર તસવીરો તમે પણ જુઓ..........

Manushi Chhillar Photos: એક્ટ્રેસ માનુષી છિલ્લર (Manushi Chhillar)એ ઇન્સ્ટાગ્રામ પર પોતાની લેટેસ્ટ તસવીરો શેર કરી છે, જેમાં તેનો એકદમ સુંદર અવતાર દેખાઇ રહ્યો છે.

ફાઇલ તસવીર

1/8

2/8
મિસ વર્લ્ડ (Miss World) રહી ચૂકેલી માનુષી છિલ્લર (Manushi Chhillar)ના દરેક લૂક પર દુનિયાભરના ફેન્સ ફિદા છે, બૉલીવુડમાં કેરિયરની શરૂઆત કર્યા બાદ માનુષી છિલ્લરની ફેન ફોલોઇંગ ખુબ લાંબી વધી રહી છે.

3/8
માનુષી છિલ્લર (Manushi Chhillar) પોતાના ગ્લેમરસ અને સુંદર અદાઓને લઇને હંમેશા લાઇમલાઇટમાં છવાયેલી રહે છે. છેલ્લા કેટલાક દિવસોથી માનુષી છિલ્લર પોતાની ડેબ્યૂ ફિલ્મને લઇને ખુબ ચર્ચામાં હતી.

4/8
માનુષી છિલ્લરે તાજેતરમાં જ પોતાના ઇન્સ્ટાગ્રામ પર ખાસ તસવીરો શેર કરી છે, જેમાં એક્ટ્રેસને એકદમ સિન્ડ્રેલા લૂક જોવા મળી રહ્યો છે. એક્ટ્રેસનો આ હસની લૂક ફેન્સને ખુબ પસંદ આવી રહ્યો છે.

5/8
તસવીરોમાં એક્ટ્રેસ બેબી પિન્ક કલરના હેવી ગાઉનમાં વૉક કરતી દેખાઇ રહી છે, રેમ્પ પર મિસ વર્લ્ડનો આ લૂક જોનારાઓના દિલમાં વસી ગયો છે.

6/8
એક્ટ્રેસ પોતાના ફેન્સ સાથે જોડાયેલા રહેવા માટે સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહેવા લાગી છે.

7/8
હાલમાં જ માનુષી છિલ્લરે તેના ગ્લેમરસ ફોટા શેર કરીને સોશિયલ મીડિયા પર ખળભળાટ મચાવી દીધો છે

8/8
ઉલ્લેખનીય છે કે માનુષી છિલ્લર ફિલ્મ 'સમ્રાટ પૃથ્વીરાજ'થી બૉલીવુડમાં ડેબ્યૂ કરી ચૂકી છે, જોકે તેને ડેબ્યૂ ફિલ્મ કંઇ ખાસ ના હતી ચાલી. આ ફિલ્મમાં એક્ટ્રેસ સુપરસ્ટાર અક્ષય કુમારની સાથે દેખાઇ હતી.

મનોરંજન ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

Rahul Gandhi Gujarat Visit: રાહુલ ગાંધી આવશે ગુજરાત પ્રવાસે, ભાજપ કારોબારીમાં લેવામાં આવી નોંધ

BJPએ ઘણા રાજ્યોમાં પ્રદેશ પ્રભારી અને સહ પ્રભારીની કરી નિમણૂક, આ નેતાઓને મળ્યું સ્થાન

Crime News: પતિ બગાડતો હતો દીકરી પર નજર, પત્નીએ ભાઈ સાથે મળીને કર્યું એવું કે જાણીને ધ્રુજી જશો

પિચની માટી ખાવી અને સ્લો મોશનમાં ટ્રોફી લેવા જવું, રોહિત શર્માએ PMને જણાવ્યું કોનો હતો આ આઇડિયા

ABP Premium

વિડિઓઝ

Junagadh Farmer | જૂનાગઢનો ઘેડ પંથક જળબંબાકાર, ખેડૂતોએ કલેક્ટરને તાત્કાલિક સર્વે કરાવવાની માગ કરીWeather Forecast:  એક સાથે બે વરસાદી સિસ્ટમ સક્રિય, આ જિલ્લાઓમાં અતિભારે વરસાદ પડશે: હવામાન વિભાગની આગાહીCNG Gas Price Hike | ગુજરાત ગેસ કંપનીએ CNGના ભાવમાં કેટલો કર્યો વધારો?Rajkot News । GMERS મેડિકલ કોલેજની ફી વધારા મુદ્દે રાજકોટમાં વિરોધ પ્રદર્શન

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rahul Gandhi Gujarat Visit: રાહુલ ગાંધી આવશે ગુજરાત પ્રવાસે, ભાજપ કારોબારીમાં લેવામાં આવી નોંધ
Rahul Gandhi Gujarat Visit: રાહુલ ગાંધી આવશે ગુજરાત પ્રવાસે, ભાજપ કારોબારીમાં લેવામાં આવી નોંધ
BJPએ ઘણા રાજ્યોમાં પ્રદેશ પ્રભારી અને સહ પ્રભારીની કરી નિમણૂક, આ નેતાઓને મળ્યું સ્થાન
BJPએ ઘણા રાજ્યોમાં પ્રદેશ પ્રભારી અને સહ પ્રભારીની કરી નિમણૂક, આ નેતાઓને મળ્યું સ્થાન
Crime News: પતિ બગાડતો હતો દીકરી પર નજર, પત્નીએ ભાઈ સાથે મળીને કર્યું એવું કે જાણીને ધ્રુજી જશો
Crime News: પતિ બગાડતો હતો દીકરી પર નજર, પત્નીએ ભાઈ સાથે મળીને કર્યું એવું કે જાણીને ધ્રુજી જશો
પિચની માટી ખાવી અને સ્લો મોશનમાં ટ્રોફી લેવા જવું, રોહિત શર્માએ PMને જણાવ્યું કોનો હતો આ આઇડિયા
પિચની માટી ખાવી અને સ્લો મોશનમાં ટ્રોફી લેવા જવું, રોહિત શર્માએ PMને જણાવ્યું કોનો હતો આ આઇડિયા
Gujarat Rain: હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી, એક સાથે બે વરસાદી સિસ્ટમ સક્રિય, આ જિલ્લાઓમાં અતિભારે વરસાદ પડશે

Gujarat: FDI પ્રવાહમાં ગુજરાતે માર્યું મેદાન, નાણાકીય વર્ષ 2023-24માં 55 ટકા વધુ FDI પ્રવાહ, જાણો ટોપ 5 રાજ્ય

IND vs ZIM: આવતીકાલે ભારત – ઝિમ્બાબ્વે વચ્ચે પ્રથમ ટી20, જાણો કઈ ચેનલ પરથી કેટલા વાગે થશે બ્રોડકાસ્ટ

Rath Yatra: કેમ નીકળે છે ભગવાન જગન્નાથની રથયાત્રા, જાણો શું છે ખાસિયત

Embed widget