પ્રાચી અને રોહિતના આ લવ વીથ અરેન્જ મેરેજ છે. બન્નેની મુલાકાત એક ફેમિલી ફંક્શન દરમિયાન થઈ હતી.
5/9
પહેલા પ્રાંચી ડેસ્ટિનેશન વેડિંગ કરવા માંગતી હતી પરંતુ કોરોના કાળના કારણે તેણે કેન્સલ કરવું પડ્યું હતું. લગ્નની તમામ વિધિ દિલ્હીમાં કરવામાં આવી હતી.
6/9
પ્રાચીએ પોતાના લગ્નમાં લેંઘાની સાથે સાથે મેચિંગ જ્વેલરી પણ પહેરેલી હતી. તેની જ્વેલરીને ડિઝાઇનર અર્ચના અગ્રવાલે ડિઝાઇન કરી હતી.
7/9
પ્રાચી તેહલાનએ આમાં એક તસવીરને શેર કરતા મિસ્ટર એન્ડ મિસેજ સરોહા પણ લખ્યું, વળી કેટલીક તસવીરોમાં તેને મિસ્ટર સરોહાની સાથે લખ્યું હતુ.
8/9
પ્રાચી તેહલાન અને રોહિત સરોહાના લગ્નમાં નજીકના અને પરિવારના લોકો જ સામેલ થયા હતા. પ્રાચી તેહલાન પોતાના લગ્નની કેટલીક તસવીરો સોશ્યલ મીડિયા પર શેર કરી છે.
9/9
મુંબઇઃ દિયા ઔર બાતી જેવી ફેમસ ટીવી સીરિયલની એક્ટ્રેસે પ્રાચી તેહલાને દિલ્હીમાં બિઝનેસમેન સાથે ગુપચુપ રીતે લગ્ન કરી લીધા છે, એક્ટ્રેસનો પતિ રોહિત સરોહા બિઝનેસમેન અને વન્યજીવ સંરક્ષણ કાર્યકર્તા છે. બન્નેના લગ્ન 7 ઓગસ્ટે થયા હતા.