શોધખોળ કરો

'અનુપમાં'ની સીધી-સાદી વહુ 'કિંજલ' રિયલ લાઇફમાં છે હૉટ અને ગ્લેમરસ, તસવીરો જોઇને તમે પણ નહીં ઓળખી શકો....

Nidhi_Shah_

1/7
મુંબઇઃ સ્ટાર પ્લસનો શૉ અનુપમા લોકોને ખુબ પસંદ આવી રહ્યો છે. રૂપા ગાંગુલી સ્ટારર આ શૉ દર અઠવાડિયે ટીઆરપીના લિસ્ટમાં ટૉપ પર રહે છે. આની લોકપ્રિયતાના કારણે સીરિયલના તમામ પાત્રોને લોકો ઘરે ઘરે ખુબ પ્રેમ મળી રહ્યો છે. આ સીરિયલની જેમ તેના પાત્રોએ પણ ફેન્સનુ દિલ જીતી લીધુ છે.  આજે અમે આ સીરિયલની એવા જ એક પાત્ર વિશે વાત કરી રહ્યાં છે, જે શૉમાં અનુપમાની વહુ 'કિંજલ'ની ભૂમિકા નિભાવી રહી છે. જેનુ રિયલ નેમ નિધી શાહ છે.

2/7
સીરિયલમાં અનુપમાના પાત્રમાં રુપા ગાંગુલીની જો સૌથી વધુ ફેન ફોલોઇંગ છે, પરંતુ કિંજલની ભૂમિકામાં નિધી પણ ખુબ પૉપ્યુલર થઇ રહી છે. જ્યારે અમે તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર નજર નાંખી તો તેનો એક નવુ રૂપ જ જોવા મળ્યુ. રીયલ લાઇફમાં નિધી ખુબ હૉટ એન્ડ ગ્લેમરસ છે. આ તસવીરો જોઇને તમને પણ અંદાજ આવી જશે.

3/7
મર્જેન્ટા કલરના આ ઓફ શૉલ્ડર ગાઉનમાં નિધી કયામત વધારી રહી છે. આ ડ્રેસની સાથે તેને પોતાના વાળ ખુલ્લા રાખ્યા છે. સાથે જ સામાન્ય મેકઅપ પણ કરેલો છે. તમને જાણીને હેરાની થશે કે આ લૂક માટે તેને ખુબ જ હેર સ્ટાઇલ અને મેકઅપ કર્યો છે.

4/7
નિધીની આ તસવીરો કોઇને પણ દિવાનો બનાવી દેશે. ટ્યૂબ સ્ટાઇલ પ્રિન્ટેડ ટૉપમાં તે એકદમ હૉટ દેખાઇ રહી છે.

5/7
અને જ્યારે તેનો આ દિલકશ અંદાજ કોઇનો પણ હોશ ઉડાવવા માટે કાફી છે. પોતાના મોટાભાગના લૂકની જેમ તેને આમાં પણ વાળોને ખુલ્લા રાખ્યા છે. બ્લૂ કલરની પ્રિન્ટેડ ગાઉનની સાથે તેને ગળામાં નેકલેસ પહેરેલો છે.

6/7
અનુપમાની વહુ કિંજલનો આ અવતાર પોતાના બાકી લૂકને માત આપતો દેખાય છે.  પિન્ક કલરના સાટન ગાઉનમાં તે એકદમ ખુબ આકર્ષક લાગી રહી છે.

7/7
'અનુપમા'માં મૉર્ડન અને સારી વહુના રૉલમાં દેખાતી નિધીનો આ બૉલ્ડ અવતાર બધાને ચોંકાવી શકે છે.

ટેલીવિઝન ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

બધા એક્ઝિટ પોલ ખોટા પડશે? મહારાષ્ટ્ર ઝારખંડ પર ફલોદી સટ્ટા બજારની લેટેસ્ટ કિંમતે સૌને આશ્ચર્યચકિત કર્યા, જાણો યુપી રાજસ્થાનના આંકડા શું કહે છે
બધા એક્ઝિટ પોલ ખોટા પડશે? મહારાષ્ટ્ર ઝારખંડ પર ફલોદી સટ્ટા બજારની લેટેસ્ટ કિંમતે સૌને આશ્ચર્યચકિત કર્યા
Chhattisgarh:  સુકમાના જંગલમાં પોલીસ અને માઓવાદીઓ વચ્ચે અથડામણ, 10 નક્સલી ઠાર

Stock Market News: શેરબજારમાં બંપર તેજી, સેન્સેક્સ 1800 અને નિફ્ટીમા 500 પોઇન્ટનો ઉછાળો

IND vs AUS 1st Test Day 1 Live: પર્થ ટેસ્ટમાં ટીમ ઇન્ડિયા 150માં ઓલઆઉટ, ઓસ્ટ્રેલિયન બોલરોનો તરખાટ

ABP Premium

વિડિઓઝ

Vadodara Murder Case : વડોદરામાં ભાજપ નેતા પુત્રના હત્યારા થયા જેલભેગા, જુઓ અહેવાલMorbi: મીઠાના અગર માટે ખાડો ખોદતી વખતે ગેસ ગળતર થતા એક વ્યક્તિનું મોતIND s AUS 1st Test: પ્રથમ ટેસ્ટ મેચમાં જ ઈન્ડિયાનો ધબડકો, 7 બેટ્સમેન ન કરી શક્યા ડબલ ડિઝીટનો સ્કોરRajkot Crime: પૈસાની ઉઘરાણી કરવા આવેલા શખ્સોએ વેપારીને માર્યો ઢોર માર, જુઓ સીસીટીવી ફુટેજ

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
બધા એક્ઝિટ પોલ ખોટા પડશે? મહારાષ્ટ્ર ઝારખંડ પર ફલોદી સટ્ટા બજારની લેટેસ્ટ કિંમતે સૌને આશ્ચર્યચકિત કર્યા, જાણો યુપી રાજસ્થાનના આંકડા શું કહે છે
બધા એક્ઝિટ પોલ ખોટા પડશે? મહારાષ્ટ્ર ઝારખંડ પર ફલોદી સટ્ટા બજારની લેટેસ્ટ કિંમતે સૌને આશ્ચર્યચકિત કર્યા
Chhattisgarh:  સુકમાના જંગલમાં પોલીસ અને માઓવાદીઓ વચ્ચે અથડામણ, 10 નક્સલી ઠાર
Chhattisgarh: સુકમાના જંગલમાં પોલીસ અને માઓવાદીઓ વચ્ચે અથડામણ, 10 નક્સલી ઠાર
Stock Market News: શેરબજારમાં બંપર તેજી, સેન્સેક્સ 1800 અને નિફ્ટીમા 500 પોઇન્ટનો ઉછાળો
Stock Market News: શેરબજારમાં બંપર તેજી, સેન્સેક્સ 1800 અને નિફ્ટીમા 500 પોઇન્ટનો ઉછાળો
IND vs AUS 1st Test Day 1 Live: પર્થ ટેસ્ટમાં ટીમ ઇન્ડિયા 150માં ઓલઆઉટ, ઓસ્ટ્રેલિયન બોલરોનો તરખાટ
IND vs AUS 1st Test Day 1 Live: પર્થ ટેસ્ટમાં ટીમ ઇન્ડિયા 150માં ઓલઆઉટ, ઓસ્ટ્રેલિયન બોલરોનો તરખાટ
IND vs AUS: પર્થમાં ભારતનો ધબકડો, ઓસ્ટ્રેલીયા સામે 150 રનમાં ઓલ આઉટ ટીમ ઈન્ડિયા

Ind vs Aus: કેએલ રાહુલ સાથે થઈ ચિટીંગ? થર્ડ અમ્પાયરના નિર્ણયથી પર્થ ટેસ્ટમાં બબાલ

કોલેસ્ટ્રોલ કંન્ટ્રોલમાં રાખવું હોય તો ખાલી પેટે પીવો આદુનો જ્યૂસ, જાણો કેટલો પીવો જોઇએ?

IPL 2025: આ તારીખથી શરૂ થશે IPL 2025, આગામી ત્રણ વર્ષનું શિડ્યૂલ પણ આવ્યું સામે!

Embed widget