શોધખોળ કરો

ચૂંટણીના પરિણામો 2024

(Source: ECI/ABP News/ABP Majha)

બ્લૂ જંપ શૂટમાં આકર્ષક અંદાજમાં બિંદાસ પોઝ આપી Madalsa Sharmaએ ફેન્સના દિલ જીત્યાં, જુઓ ફોટો

ટીવી અભિનેત્રી મદાલસા શર્માએ ફરી એકવાર સોશિયલ મીડિયા પર તેના ગ્લેમરસ ફોટાઓથી ઇન્ટરનેટનું તાપમાન વધારી દીધું છે. મદાલસાની આ સ્ટાઈલ સાવ અલગ છે.

મદાલસા શર્મા

1/8
ટીવી એક્ટ્રેસ મદાલસા શર્માએ ઈન્સ્ટાગ્રામ પર પોતાની લેટેસ્ટ ગ્લેમરસ તસવીરો શેર કરીને ચાહકોના દિલ ધડકાવી રહી છે. બ્લુ જમ્પ શૂટમાં મદાલસા ખૂબ જ સુંદર લાગી રહી છે.

2/8
'અનુપમા' ફેમ કાવ્યા આ વખતે આકર્ષક અંદાજમાં ચાલતી જોવા મળી રહી છે. આ તસવીરો શેર કરતાં મદાલસાએ કેપ્શન આપ્યું છે. અદ્ભુત બનો. ફેન્સ મદાલસાના આ લુકના વખાણ કરતા થાકતા નથી

3/8
મદાલસાના નવા લૂક વિશે વાત કરીએ તો, તેણીએ બ્લુ જમ્પ શૂટ પહેર્યું છે, તેના વાળ કર્લ અને ખુલ્લા રાખ્યા છે, લાલ લિપસ્ટિક કાનની રિંગ્સ સાથે મેચ થાય છે. મદાલસા શરમાઈને તેની પાંપણો ઢાળતી જોવા મળે છે.

4/8
મદાલસા રિયલ લાઈફમાં એકદમ ગ્લેમરસ અને સ્ટાઇલિશ છે. મદાલસા ઈન્સ્ટાગ્રામ પર ઘણી એક્ટિવ છે. ટીવીની આ આધુનિક પુત્રવધૂમાં વિવિધ સ્ટાઈલ જોવા મળે છે.

5/8
ટીવી ક્વીન મદાલસા સાડીમાં સુંદર લાગી રહી છે. ઈન્સ્ટાગ્રામ પર તે ટ્રેડિશનલથી લઈને બોલ્ડ વેસ્ટર્ન લુકમાં જોવા મળે છે.

6/8
મદાલસા ભલે ટીવી સ્ક્રીન પર નેગેટિવ રોલ કરી રહી હોય, પરંતુ વાસ્તવિક જીવનમાં તે ખૂબ જ શાનદાર છે અને જીવનનો ભરપૂર આનંદ માણી રહી છે.

7/8
મદાલસા શર્માની એક્ટિંગ સિવાય બોલ્ડ લુક્સની પણ ખૂબ ચર્ચા થાય છે. તે તમામ ગેટઅપમાં અદ્ભુત લાગે છે. મદાલસાએ ફિલ્મોમાં પણ કામ કર્યું છે પરંતુ તેને 'અનુપમા' શોથી વધુ લોકપ્રિયતા મળી.

8/8
મદાલસા ટીવી ઈન્ડસ્ટ્રીમાં આવતા પહેલા ફિલ્મોમાં કામ કરતી હતી. તે બોલિવૂડ સહિત સાઉથની ફિલ્મોમાં પણ જોવા મળી છે. મદાલસાએ ડાન્સ ડિરેક્ટર ગણેશ આચાર્યની ફિલ્મ 'એન્જલ'થી બોલિવૂડમાં ડેબ્યૂ કર્યું હતું.

ટેલીવિઝન ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

ભારતીયો સહિત 7 લાખ વિદેશી વિદ્યાર્થીઓએ કેનેડા છોડવું પડી શકે છે, જાણો ટ્રૂડો સરકારનો નવો નિયમ શું છે

મહારાષ્ટ્રમાં CM પર નિર્ણય અટક્યો! એકનાથ શિંદેએ કહ્યું - લોકો તો ઇચ્છે જ છે કે હું જ મુખ્યમંત્રી....

Maharashtra: ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રુપાણીને ભાજપે સોંપી મોટી જવાબદારી, જાણો વિગતો 

ચાઈનીઝ પાવર બેંક ખરીદતા પહેલા ચેતી જજો, ખરાબ ક્વોલિટીને કારણે સરકારે બે કંપનીઓ પર પ્રતિબંધ લગાવ્યો

ABP Premium

વિડિઓઝ

Surat News: સુરતમાં મહિલા ભાજપ નેતાની આત્મહત્યા કેસમાં તપાસનો ધમધમાટMahisagar News : ખાનપુરમાં આદિજાતિના દાખલાનો વિવાદ વકર્યો, વાલીઓએ દાખલા આપવાની માગ પર અડગAhmedabad Accident: નશામાં ધૂત કાર ડ્રાઈવરને બે લોકોને ઉડાવ્યા બાદ નથી કોઈ અફસોસHarsh Sanghavi : ગૃહરાજ્યમંત્રીની ચેતવણી, સુધર્યા નહીં તો લંગડાતા લંગડાતા નીકળશે વરઘોડો

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ભારતીયો સહિત 7 લાખ વિદેશી વિદ્યાર્થીઓએ કેનેડા છોડવું પડી શકે છે, જાણો ટ્રૂડો સરકારનો નવો નિયમ શું છે
ભારતીયો સહિત 7 લાખ વિદેશી વિદ્યાર્થીઓએ કેનેડા છોડવું પડી શકે છે, જાણો ટ્રૂડો સરકારનો નવો નિયમ શું છે
મહારાષ્ટ્રમાં CM પર નિર્ણય અટક્યો! એકનાથ શિંદેએ કહ્યું - લોકો તો ઇચ્છે જ છે કે હું જ મુખ્યમંત્રી....
મહારાષ્ટ્રમાં CM પર નિર્ણય અટક્યો! એકનાથ શિંદેએ કહ્યું - લોકો તો ઇચ્છે જ છે કે હું જ મુખ્યમંત્રી....
Maharashtra: ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રુપાણીને ભાજપે સોંપી મોટી જવાબદારી, જાણો વિગતો 
Maharashtra: ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રુપાણીને ભાજપે સોંપી મોટી જવાબદારી, જાણો વિગતો 
ચાઈનીઝ પાવર બેંક ખરીદતા પહેલા ચેતી જજો, ખરાબ ક્વોલિટીને કારણે સરકારે બે કંપનીઓ પર પ્રતિબંધ લગાવ્યો
ચાઈનીઝ પાવર બેંક ખરીદતા પહેલા ચેતી જજો, ખરાબ ક્વોલિટીને કારણે સરકારે બે કંપનીઓ પર પ્રતિબંધ લગાવ્યો
શું IAS અને IPS ના પગાર પર એક રૂપિયો પણ ટેક્સ નથી લાગતો? જાણો શું કહે છે નિયમ

BCCI એ પાકિસ્તાનની માંગ ફગાવી દીધી, ચેમ્પિયન્સ ટ્રોફી પર ઘેરાતા સંકટના વાદળો, જાણો લેટેસ્ટ અપડેટ

૧૨૦ કરોડ મોબાઈલ યુઝર્સ માટે સરકારની ચેતવણી, આ નંબરોથી આવતા કોલ્સ ઉપાડ્યા તો થશે ભારે નુકસાન

Farmer Protest : ખેડૂતો નોઈડા પોલીસની બેરિકેડ તોડીને દિલ્હી તરફ આગળ વધ્યા

Embed widget