શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
અનુપમા છોડતા જ બદલાઇ ગયો માલવિકાનો અંદાજ, બેકલેસ આઉટફિટમાં કરાવ્યું સિઝલિંગ ફોટોશૂટ
![](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/03/13/b4641b222210b5e1db3ed5815aced07c_original.jpg?impolicy=abp_cdn&imwidth=720)
1/10
![મુંબઇઃ ટીવી એક્ટ્રેસ અનેરી વજાણીની ગણતરી ટીવીની સૌથી ફિટ અને સુંદર એક્ટ્રેસમાં થાય છે. તાજેતરમાં તેણે અનુપમામાં માલવિકાની ભૂમિકા ભજવીને સૌના દિલ જીતી લીધા હતા.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/03/13/ae566253288191ce5d879e51dae1d8c35f5a5.jpg?impolicy=abp_cdn&imwidth=720)
મુંબઇઃ ટીવી એક્ટ્રેસ અનેરી વજાણીની ગણતરી ટીવીની સૌથી ફિટ અને સુંદર એક્ટ્રેસમાં થાય છે. તાજેતરમાં તેણે અનુપમામાં માલવિકાની ભૂમિકા ભજવીને સૌના દિલ જીતી લીધા હતા.
2/10
![તાજેતરમાં તેણે અનુપમામાં માલવિકાની ભૂમિકા ભજવીને સૌના દિલ જીતી લીધા હતા.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/03/13/fac4ef5554f69012fe38d2f1d4e245a61fc8b.jpg?impolicy=abp_cdn&imwidth=720)
તાજેતરમાં તેણે અનુપમામાં માલવિકાની ભૂમિકા ભજવીને સૌના દિલ જીતી લીધા હતા.
3/10
![હવે ફરી એકવાર અનેરી પોતાની સ્ટાઈલથી લોકોને પસંદ આવી રહી છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/03/13/1058abae0dc372f4432cbea7fa123512300d8.jpg?impolicy=abp_cdn&imwidth=720)
હવે ફરી એકવાર અનેરી પોતાની સ્ટાઈલથી લોકોને પસંદ આવી રહી છે.
4/10
![અનેરી વજાણી અનુપમા શોમાં જોવા નહી મળે, પરંતુ ચાહકો હજુ પણ મુક્કુના પાત્રને ખૂબ યાદ કરે છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/03/13/86c3cbc8cde622a8c725d89a88bdcb96fe926.jpg?impolicy=abp_cdn&imwidth=720)
અનેરી વજાણી અનુપમા શોમાં જોવા નહી મળે, પરંતુ ચાહકો હજુ પણ મુક્કુના પાત્રને ખૂબ યાદ કરે છે.
5/10
![તેણે તેના કિલર લુકથી સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી દીધી છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/03/13/135007e7085979a7d5b41ce54c0e54d71b5e0.jpg?impolicy=abp_cdn&imwidth=720)
તેણે તેના કિલર લુકથી સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી દીધી છે.
6/10
![લેટેસ્ટ તસવીરોમાં અનેરી વજાણી બેકલેસ આઉટફિટ પહેરેલી જોવા મળે છે.](https://cdn.abplive.com/imagebank/default_16x9.png)
લેટેસ્ટ તસવીરોમાં અનેરી વજાણી બેકલેસ આઉટફિટ પહેરેલી જોવા મળે છે.
7/10
![અભિનેત્રીના પરફેક્ટ ફિગર પર તેનો આ સિઝલિંગ ડ્રેસ ખૂબ જ મજેદાર છે.](https://cdn.abplive.com/imagebank/default_16x9.png)
અભિનેત્રીના પરફેક્ટ ફિગર પર તેનો આ સિઝલિંગ ડ્રેસ ખૂબ જ મજેદાર છે.
8/10
![અનેરીએ ઈન્સ્ટાગ્રામ પર કેટલાક વીડિયો પણ શેર કર્યા છે. જેમાં તે પહેલા કરતા વધુ ગ્લેમરસ લાગી રહી છે.](https://cdn.abplive.com/imagebank/default_16x9.png)
અનેરીએ ઈન્સ્ટાગ્રામ પર કેટલાક વીડિયો પણ શેર કર્યા છે. જેમાં તે પહેલા કરતા વધુ ગ્લેમરસ લાગી રહી છે.
9/10
![અનેરી વજાનીએ અનુપમામાં માલવિકાની ભૂમિકા ભજવવા માટે ન તો ઓડિશન આપ્યું હતું કે ન તો લુક ટેસ્ટ કર્યો હતો. બસ, રાજન શાહીએ તેની સાથે એક કલાક વાત કરી અને માલવિકાના પાત્રને ફાઇનલ કર્યું.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/03/13/2de40e0d504f583cda7465979f958a98dc0db.jpg?impolicy=abp_cdn&imwidth=720)
અનેરી વજાનીએ અનુપમામાં માલવિકાની ભૂમિકા ભજવવા માટે ન તો ઓડિશન આપ્યું હતું કે ન તો લુક ટેસ્ટ કર્યો હતો. બસ, રાજન શાહીએ તેની સાથે એક કલાક વાત કરી અને માલવિકાના પાત્રને ફાઇનલ કર્યું.
10/10
![તમામ તસવીરો ઇશાના ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/03/13/62bf1edb36141f114521ec4bb4175579107f9.jpg?impolicy=abp_cdn&imwidth=720)
તમામ તસવીરો ઇશાના ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે.
Published at : 13 Mar 2022 05:23 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
દેશ
અમદાવાદ
દેશ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)