શોધખોળ કરો
રિયલ લાઇફમાં ખૂબ ગ્લેમરસ છે ‘અનુપમા’ ફેમ મદાલસા શર્મા
1/7

મુંબઇઃ બોલિવૂડ એક્ટર મિથુન ચક્રવર્તીની પુત્રવધૂ મદાલસા શર્મા હંમેશા પોતાની સુંદરતા અને બોલ્ડ સ્ટાઈલને લઈને ચર્ચામાં રહે છે.
2/7

મદાલસા શર્માની કેટલીક તસવીરોએ સોશિયલ મીડિયા પર આગ લગાવી દીધી છે.
Published at : 02 Mar 2022 09:45 PM (IST)
આગળ જુઓ





















