શોધખોળ કરો

Nikki Tamboliએ બેડરૂમમાંથી શેર કરી ગ્લેમરસ તસવીરો, બાથરૉબે વધાર્યો ઇન્ટરનેટનો પારો, જુઓ..........

Nikki_Tamboli_Photos_01

1/6
Nikki Tamboli Photos: બિગ બૉસ 14 (Bigg Boss 14) બાદ નિક્કી તંબોલી (Nikki Tamboli)ની કિસ્મત ચમકી ગઇ છે. તેને શૉ પછીથી કામ મળવા લાગ્યુ છે, અને હવે તેને કામમાંથુ ફૂરસત જ નથી મળતી. નિક્કી તંબોલી ટીવી ઇન્ડસ્ટ્રીમાં પોતાની અલગ જગ્યા બનાવી ચૂકી છે. તે સોશ્યલ મીડિયા પર ખુબ એક્ટિવ રહે છે અને અવારનવાર પોતાની ગ્લેમરસ તસવીરો અને વીડિયો ફેન્સ સાથે શેર કરતી રહે છે. (તસવીર- સોશ્યલ મીડિયા)

2/6
નિક્કી તંબોલી પોતાની તસવીરોથી દરેક વખતે ફેન્સને ઇમન્પ્રેસ કરે છે, તેને લૂક અને અદાઓ દરેક વખતે સૌનુ દિલ જીતી લે છે. નિક્કી તંબોલીએ આ વખતે બેડરૂમની કેટલીક તસવીરો શેર કરી છે.  (તસવીર- સોશ્યલ મીડિયા)

3/6
નિક્કી તંબોલીએ વ્હાઇટ બાથરૉબમાં બેડ પર બેસેલી તસવીરો શેર કરી છે, તસવીરોમાં નિક્કી તંબોલી અલગ અલગ પૉઝ આપતી દેખાઇ રહી છે. જેને જોયા બાદ તેના ફેન્સે પોતાનુ દિલ થામી લીધુ છે.  (તસવીર- સોશ્યલ મીડિયા)

4/6
નિક્કી તંબોલીએ તસવીરો શેર કરતા લખ્યું- ગૉડ, ગૉગલ્સ, ગ્રૉઇંગ અને ગ્લૉઇંગ. સાથે હાર્ટ ઇમૉજી પૉસ્ટ કરી છે. નિક્કીની આ તસવીરોને હજારો લોકો લાઇક કરી ચૂક્યા છે. દરેક કોઇ નિક્કીના આ બૉલ્ડ અંદાજને જોઇ રહ્યાં છે. (તસવીર- સોશ્યલ મીડિયા)

5/6
નિક્કી તંબોલીની તસવીરો પર ફેન્સ ફિદા થઇ ગયા છે. એકે લખ્યું- સુંદર, તો વળી બીજા ફેને લખ્યું- સ્ટનિંગ. તેની આ પૉસ્ટ પર દરેક લોકો હાર્ટ અને ફાયરની ઇમૉજી પણ પૉસ્ટ કરી રહ્યાં છે. (તસવીર- સોશ્યલ મીડિયા)

6/6
નિક્કી તંબોલી પંજાબ ઇન્ડસ્ટ્રીમાં પણ કામ કરી ચૂકી છે. તેના કેટલાય મ્યૂઝિક વીડિયો રિલીઝ થઇ ચૂક્યા છે. તેનુ તાજેતરમાં જ સિંગર પરમીશ વર્મા (Parmish Verma)ની સાથે સૉન્ગ આવ્યુ છે.  (તસવીર- સોશ્યલ મીડિયા)

ટેલીવિઝન ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

Israel-Iran War:ઇઝરાયલની જેમ ભારત પણ રોકી શકે છે મિસાઇલ અટેક, જાણો  કેટેલી છે ક્ષમતા

IAF Helicopter Crash: બિહારમાં એરફોર્સનું હેલિકોપ્ટર ક્રેશ, પૂર રાહત સામગ્રી પહોંચાડતી વખતે પડ્યું પાણીમાં

Israel-Iran War: જો ગાંધીજી આજે જીવતા હોત તો શું તેઓ ઈઝરાયેલ-ઈરાન યુદ્ધને રોકી શક્યા હોત? AIએ આપ્યો ચોંકાવનારો જવાબ

Best Laptop: 70,990ના લેપટોપ મળશે ફક્ત 37,990 રૂપિયામાં, Flipkart-Amazon સેલમાં મળી રહી છે ઓફર

ABP Premium

વિડિઓઝ

Mansukh Vasava | ‘જ્યાં સુધી રોજગારી ન મળે ત્યાં સુધી લારી ગલ્લા ન હટાવશો..’ MP વસાવાએ લખ્યો પત્રPune Helicopter Carsh| હેલિકોપ્ટર દુર્ઘટનાગ્રસ્ત થતા ત્રણના થયા મોત| Abp Asmita | 2-10-2024Nitin Patel | ‘મે ક્યાં કરુંગા સમજલો....’ નીતિન પટેલની ધમકી | Abp Asmita | 2-10-2024Israel-Iran war| ઈરાન પર મિસાઈલ અટેક, ઈઝરાયલએ વરસાવી 200થી વધુ મિસાઈલ | Abp Asmita

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Israel-Iran War:ઇઝરાયલની જેમ ભારત પણ રોકી શકે છે મિસાઇલ અટેક, જાણો  કેટેલી છે ક્ષમતા
Israel-Iran War:ઇઝરાયલની જેમ ભારત પણ રોકી શકે છે મિસાઇલ અટેક, જાણો કેટેલી છે ક્ષમતા
IAF Helicopter Crash: બિહારમાં એરફોર્સનું હેલિકોપ્ટર ક્રેશ, પૂર રાહત સામગ્રી પહોંચાડતી વખતે પડ્યું પાણીમાં
IAF Helicopter Crash: બિહારમાં એરફોર્સનું હેલિકોપ્ટર ક્રેશ, પૂર રાહત સામગ્રી પહોંચાડતી વખતે પડ્યું પાણીમાં
Israel-Iran War: જો ગાંધીજી આજે જીવતા હોત તો શું તેઓ ઈઝરાયેલ-ઈરાન યુદ્ધને રોકી શક્યા હોત? AIએ આપ્યો ચોંકાવનારો જવાબ
Israel-Iran War: જો ગાંધીજી આજે જીવતા હોત તો શું તેઓ ઈઝરાયેલ-ઈરાન યુદ્ધને રોકી શક્યા હોત? AIએ આપ્યો ચોંકાવનારો જવાબ
Best Laptop: 70,990ના લેપટોપ મળશે ફક્ત 37,990 રૂપિયામાં, Flipkart-Amazon સેલમાં મળી રહી છે ઓફર
Best Laptop: 70,990ના લેપટોપ મળશે ફક્ત 37,990 રૂપિયામાં, Flipkart-Amazon સેલમાં મળી રહી છે ઓફર
ભયાનક ક્રૂરતાઃ પુત્રએ પહેલા માતાનુ મર્ડર કર્યુ, હ્રદય-લીવર અને કિડની કાઢી, પછી મીઠું-મરચું નાંખીને ખાઇ ગયો...

Diabetes શું તમે ડાયાબિટીસના દર્દી છો? રાત્રે દૂધમાં મિક્સ કરીને પીવો આ મસાલો, બ્લડ સુગર રહેશે કંટ્રોલમાં

Mahatma Gandhi: એક શાનદાર ઓલરાઉન્ડર હતા મહાત્મા ગાંધી, જાણો બોલિંગ અને બેટિંગમાં કેવું હતું પ્રદર્શન

7th Pay Commission: નવરાત્રિ-દિવાળી પર કેન્દ્રિય કર્મચારીઓને મળશે ભેટ, જાણો ક્યારે લેવાઇ શકે છે મોંઘવારી ભથ્થામાં વધારાનો નિર્ણય

Embed widget