ટીવીની ખૂબસુરત એક્ટ્રેસ એરિકા ફર્નાન્ડિઝે પોતાની સ્ટાઇલની લોકોને દિવાના કર્યા છે. એરિકા એક્ટિંગની સાથે સાથે લુક્સથી ચાહકોને દંગ કર્યા છે.
2/7
એરિકાએ ફરી એકવાર પોતાના ફોટોશૂટથી ફેન્સને ચોંકાવી દીધા છે.એરિકાએ તાજેતરમાં બ્લેક મોનોકિનીમાં ફોટોશૂટ કરાવ્યું હતું. જેમાં તે ખૂબ જ સુંદર લાગી રહી છે. એરિકાએ આ ફોટોશૂટની તસવીરો શેર કરી છે.
3/7
એરિકાએ નેકલેસ અને મોટી ઈયરિંગ્સ સાથે પોતાના લુકને કમ્પ્લીટ કર્યો છે.
4/7
આ સાથે તેણે બ્લેક કલરના ગ્લોવ્ઝ પહેર્યા છે. તેમજ એરિકાની હેરસ્ટાઈલ પણ જોવા જેવી છે. ચાહકો તેમની તસવીરો પરથી નજર હટાવી શકતા નથી.
5/7
આ તસવીરોમાં તેની માતા પણ એરિકાને ઓળખી શકી નથી. ફોટો શેર કરતાં એરિકાએ લખ્યું- પહેલીવાર જ્યારે મેં મારી માતાને મારા ફોટા બતાવ્યા ત્યારે તેણે કહ્યું- આ કોણ છે?
6/7
એરિકાના ફોટાને હજારો લોકોએ લાઈક કર્યા છે. ચાહકો પણ એરિકાને ઓળખી શકતા નથી. એક ચાહકે લખ્યું- હા, બિલકુલ અલગ.
7/7
એરિકા છેલ્લે ‘કુછ રંગ પ્યાર કે ઐસે ભી સીઝન 3’ માં શાહિર શેખ સાથે જોવા મળી હતી. આ સિવાય તે ‘કસૌટી જીંદગી કી 2’ માં પણ જોવા મળી છે.