શોધખોળ કરો

Bigg Boss OTT માં આ હૉટ એક્ટ્રેસને મળે છે સૌથી વધુ ફી, અન્ય સ્ટાર્સને મેકર્સ કેટલી આપી રહ્યાં છે સેલેરી, જાણો અહીં......

Big_Boss_

1/14
Bigg Boss OTT Contestant Weekly Salary: ટીવીની સૌથી જાણીતા શૉ બિગ બૉસે પોતાની 15મી સિઝનની ધમાકેદાર શરૂઆત ઓટીટી પર કરી દીધી છે. આ વખતે શૉમાં કેટલાય જાણીતા ચહેરાઓ દેખાઇ રહ્યાં છે. દરરોજ તેમની વચ્ચે થઇ રહેલી લડાઇન અને ચર્ચા ફેન્સને ખુબ લોભાવી રહી છે. આજે અમે તમને આ રિપોર્ટમાં આ તમામ સ્ટાર્સને આપવામાં આવતી ફી અંગે બતાવી રહ્યાં છીએ. અહીં જુઓ શૉના કન્ટેસ્ટન્ટને કેટલી ફી દર અઠવાડિયે મળે છે.

2/14
રિદ્ધિમા પંડિત-  ટીવીની જાણીતી એક્ટ્રેસ રિદ્ધિમા પંડિત આ શૉમાં હાઇએસ્ટ પેડ કન્ટેસ્ટન્ટ છે. રિદ્ધિમાને એક શૉ માટે દર અઠવાડિયે 5 લાખ રૂપિયા આપવામા આવે છે.

3/14
પ્રતિક સહજપાલ-  કેટલાય રિયાલિટી શૉમાં ભાગ લઇ ચૂકેલા ટીવી એક્ટર પ્રતિક સહજપાલને મેકર્સ દર અઠવાડિયે 1 લાખ રૂપિયા આપી રહ્યાં છે.

4/14
કરણ નાથ-  બૉલીવુડ એક્ટર કરણનાથને દર અઠવાડિયે 1.5 લાખ રૂપિયાની ફી આપવામાં આવે છે.

5/14
જીશાન ખાન- એક્ટર જીશાન ખાનને દર અઠવાડિયે 2.5 લાખ રૂપિયાની ફી આપવામાં આવે છે.

6/14
મૂસ જટાના-  સોશ્યલ મીડિયાથી જાણીતી થયેલી મૂસ જટ્ટાના ઉર્ફે મુસ્કાનને શૉમાં રહેવા માટે દર અઠવાડિયે 1.5 લાખ રૂપિયાની ફી આપવામાં આવી રહી છે.

7/14
શમિતા શેટ્ટી- બૉલીવુડ એક્ટ્રેસ શમિતા શેટ્ટીને આ શૉમાં રહેવા માટે દર અઠવાડિયે 3.75 લાખ રૂપિયાની ફી આપવામાં આવે છે.

8/14
રાકેશ બાપટ-  ફિલ્મ તુમ બિનથી પોતાની ઓળખ બનાવનારા એક્ટર રાકેશ બાપટને શૉનો ભાગ બનવા માટે દર અઠવાડિયે 1.2 લાખ રૂપિયા ફી આપવામાં આવી રહી છે.

9/14
દિવ્યા અગ્રવાલ-  કેટલાય રિયાલિટી શૉમાં દેખાઇ ચૂકેલી એક્ટ્રેસ દિવ્યા અગ્રવાલને દર અઠવાડિયે 2 લાખ રૂપિયાની ફી આપવામા આવે છે.

10/14
ઉર્ફી જાવેદ-  ટીવી એક્ટ્રેસ ઉર્ફી જાવેદને દર અઠવાડિયે મેકર્સ 2.75 લાખ રૂપિયા ફી આપે છે.

11/14
મલિંદ ગાબા- પંજાબના જાણીતા સિંગર મિલિંદ ગાબાને મેકર્સ દર અઠવાડિયે 1.75 લાખ રૂપિયા ફી આપી રહ્યાં છે.

12/14
અક્ષરા સિંહ-  ભોજપુરી એક્ટ્રેસ અક્ષરા સિંહને મેકર્સ દર અઠવાડિયે મેકર્સ 1.75 લાખ રૂપિયાની રકમ આપી રહ્યાં છે.

13/14
નેહા ભસીન- જાણીતી સિંગર નેહાર ભસીનને દર અઠવાડિયે માટે મેકર્સ 2 લાખ રૂપિયાની રકમ આપી રહ્યાં છે.

14/14
નિશાંત ભટ્ટ- ડાન્સ દિવાને 3 અને કેટલીય ફિલ્મોમાં કોરિયોગ્રાફી કરી ચૂકેલા નિશાંત ભટ્ટને મેકર્સ દર અઠવાડિયે 1.2 લાખ રૂપિયાની ફી આપી રહ્યાં છે.

ટેલીવિઝન ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

J-K: કુલગામમાં સુરક્ષાદળોએ એન્કાઉન્ટરમાં પાંચ આતંકીઓને માર્યા ઠાર, બે જવાન ઇજાગ્રસ્ત

Hiring News: બાયોડેટા તૈયાર રાખો! નવા વર્ષમાં સ્ટાર્ટઅપ કંપનીઓમાં થશે મોટાપાયે ભરતી

અનાજ લેવા માટે હવે રાશન કાર્ડ લઇ જવું નહી પડે, સરકારે નિયમમાં કર્યો આ મોટો ફેરફાર

PMAY 2.0: PM આવાસ યોજનામાં નવું ઘર મેળવવા માટે કેવી રીતે કરશો અરજી? જાણો સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ

ABP Premium

વિડિઓઝ

Vaodara Accindet:ટેમ્પોની અડફેટે એક બાળકીનું થયું મોત, ટેમ્પોચાલકની ધરપકડ | Abp AsmitaBharuch Rape Case: ભરૂચમાં ઝારખંડના પરિવારની દિકરી સાથે ક્રૂરતાથી શરુ થઈ રાજનીતિDakor Hit and Run Case : ડાકોરના હીટ એન્ડ રન કેસમાં ફરાર ટ્રકચાલકની ધરપકડHun To Bolish : હું તો બોલીશ : ગુજરાતમાં 'રાક્ષસ'

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
J-K: કુલગામમાં સુરક્ષાદળોએ એન્કાઉન્ટરમાં પાંચ આતંકીઓને માર્યા ઠાર, બે જવાન ઇજાગ્રસ્ત
J-K: કુલગામમાં સુરક્ષાદળોએ એન્કાઉન્ટરમાં પાંચ આતંકીઓને માર્યા ઠાર, બે જવાન ઇજાગ્રસ્ત
Hiring News: બાયોડેટા તૈયાર રાખો! નવા વર્ષમાં સ્ટાર્ટઅપ કંપનીઓમાં થશે મોટાપાયે ભરતી
Hiring News: બાયોડેટા તૈયાર રાખો! નવા વર્ષમાં સ્ટાર્ટઅપ કંપનીઓમાં થશે મોટાપાયે ભરતી
અનાજ લેવા માટે હવે રાશન કાર્ડ લઇ જવું નહી પડે, સરકારે નિયમમાં કર્યો આ મોટો ફેરફાર
અનાજ લેવા માટે હવે રાશન કાર્ડ લઇ જવું નહી પડે, સરકારે નિયમમાં કર્યો આ મોટો ફેરફાર
PMAY 2.0: PM આવાસ યોજનામાં નવું ઘર મેળવવા માટે કેવી રીતે કરશો અરજી? જાણો સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ
PMAY 2.0: PM આવાસ યોજનામાં નવું ઘર મેળવવા માટે કેવી રીતે કરશો અરજી? જાણો સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ
USA: અમેરિકાના લોકોને મળી ક્રિસમસ ગિફ્ટ, વ્યાજ દરોમાં સતત ત્રીજી વખત ઘટાડો

R Ashwin Retirement: અશ્વિન પર મોટો ખુલાસો, એક મહિના અગાઉ બનાવ્યો હતો નિવૃતિનો પ્લાન, ઓસ્ટ્રેલિયા જવા નહોતો માંગતો

One Nation One Election: 'એક દેશ-એક ચૂંટણી' માટે JPCની રચના, અનુરાગ ઠાકુર,પ્રિયંકા ગાંધી સહિત 31 સભ્યોનો સમાવેશ

ભરૂચના ઝઘડિયામાં 10 વર્ષની બાળકી પર દુષ્કર્મ, નરાધમના 5 દિવસના રિમાન્ડ મંજૂર

Embed widget