શોધખોળ કરો
Birthday Special: એકસમયે કૉલ્ડ ડ્રિન્કની કંપનીમાં કરતો હતો કામ.... આજે 300 કરોડનો માલિક બની ગયો છે આ કૉમેડિયન, જાણો નેટવર્થ
ભારતીય સિનેમામાં કૉમેડી હંમેશા એક પ્રકાર રહી છે જે કોઈપણ ફિલ્મની સફળતા પાછળ એક મહત્વપૂર્ણ કારણ સાબિત થાય છે
(તસવીર- એબીપી અસ્મિતા ન્યૂઝ)
1/9

Birthday Special: કહેવાય છે કે જો મહેનત પૂરા દિલથી કરવામાં આવે તો સફળતા મેળવવાથી કોઈ રોકી શકશે નહીં. આજે અમે એવા જ એક સ્ટાર વિશે વાત કરી રહ્યા છીએ. જેણે આ વાત સાચી સાબિત કરી છે
2/9

ભારતીય સિનેમામાં કૉમેડી હંમેશા એક પ્રકાર રહી છે જે કોઈપણ ફિલ્મની સફળતા પાછળ એક મહત્વપૂર્ણ કારણ સાબિત થાય છે. મેહમૂદ, જોની વોકર, ઓમપ્રકાશ અને પછી જોની લીવર જેવા કોમેડિયનોએ હિન્દી ફિલ્મોના દર્શકોને ખૂબ હસાવ્યા. પરંતુ આ પછી સ્ટેન્ડ અપ કોમેડી અને લાઈવ કોમેડી શોનો યુગ શરૂ થયો. તેને ઓળખ આપનાર આ વ્યક્તિની આજે દરેક ઘરમાં એક ખાસ ઓળખ છે. અમે વાત કરી રહ્યા છીએ એક્ટર અને કોમેડિયન કપિલ શર્માની.
Published at : 02 Apr 2024 12:48 PM (IST)
આગળ જુઓ





















