શોધખોળ કરો
દિવાળીના તહેવારમાં ભોજપુરી એક્ટ્રેસ મોનાલિસાનો જોવા મળ્યો ગૉર્જિયસ સ્ટનિંગ લૂક, ફેન્સ તસવીરો પર આપી રહ્યાં છે જોરદાર કૉમેન્ટ.....

Monalisa
1/9

મુંબઇઃ ભોજપુરી એક્ટ્રેસ મોનાલિસા પોતાના શૉની સાથે સાથે પોતાની તસવીરો અને વીડિયોને લઇને પણ ચર્ચામાં છે. મોનાલિસા સોશ્યલ મીડિયા લવર છે અને પોતાની તસવીરો અને વીડિયોને શેર કરવુ ખુબ ગમે છે. દિવાળીના પ્રસંગે પણ મોનાલિસાએ પોતાની કેટલીક તસવીરો શેર કરી છે જે લોકોને ખુબ પસંદ આવી રહી છે.
2/9

મોનાલિસાએ ઇન્સ્ટાગ્રામ પર પોતાની કેટલીક તસવીરો શરે કરતા કેપ્શનમાં લખ્યું છે - દિવાળી રેડી... આ તસવીરોમાં મોનાલિસા એકદમ સુંદર લાગી રહી છે.
3/9

મોનાલિસાએ પોતાની લેટેસ્ટ તસવીરો શેર કરી છે, તેમાં તે લાઇટ પિન્ક પ્રિન્ટેડ ઓર્ગેજા સિલ્ક સાડી પહેરેલી દેખાઇ રહી છે. સાડીમાં મોનાલિસાનો ગ્લેરસ અંદાજ જોવા મળી રહ્યો છે.
4/9

મોનાલિસાએ સાડી પર પોતાના લૂકને વધુ એલિગેન્ટ બનાવવા માટે વાળોને ખુલ્લા રાખ્યા છે, અને માથા પર ચાંદલો લગાવી રાખ્યો છે, જેની સુંદરતામાં ચાર ચાંદ લગાવી રહ્યુ છે.
5/9

મોનાલિસા દરેક તહેવારને ખુબ જ સુંદર રીતે ઉજવે છે. ધનતેરસથી લઇને દિવાળી સુધી મોનાલિસાએ પોતાના અલગ અલગ લૂકથી ફેન્સને દિવાના કર્યા છે.
6/9

પોતાના લૂકને પુરો કરવા માટે મોનિલાસાએ કાનોમાં હેવી ઇયરરિંગ્સ અને હાથમાં બંગળીઓ પહેરીને રાખી છે. નોર્મલ મેકઅપમાં મોનાલિસા એકદમ સુંદર લાગી રહી છે.
7/9

તસવીરોમાં મોનાલિસાની કિલર સ્માઇલ પર ફેન્સ ફિદા થતા દેખાઇ રહ્યાં છે. મોનાલિસાની આ તસવીરોને ઢગલાબંધ લાઇક્સ અને કૉમેન્ટ્સ મળી ચૂકી છે. આનાથી અંદાજ લગાવી શકાય છે કે આ તસવીરોને લોકો કેટલી પસંદ કરી રહ્યાં છે.
8/9

બ્લૂ લેંઘામાં નાની દિવાળીની તસવીરો શેર કરતા મોનાલિસાએ શે કરતા લખ્યું હતુ આ દિવાળીએ ચમકવાનો મોકો છે.
9/9

મોનાલિસાએ ધનતેરસના પ્રસંગે બનારસી સાડીમાં તસવીરો શેર કરી હતી. પિન્ક બનારસી સાડી સાથે એક્ટ્રેસે હેવી જ્વેલરી પહેરી છે. તસવીરોમાં મોનાલિસા ખુબ સુંદર લાગી રહી છે.
Published at : 05 Nov 2021 11:26 AM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
દુનિયા
દેશ
આઈપીએલ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
