શોધખોળ કરો

Happy Birthday Kashmera Shah: વન નાઇટ સ્ટેન્ડથી શરૂ થઇ હતી કાશ્મીરા અને કૃષ્ણાની લવ સ્ટોરી

આજે ટીવી એક્ટ્રેસ કાશ્મીરા શાહનો જન્મદિવસ છે. ટીવી શો 'હેલો બોલિવૂડ'થી પોતાના કરિયરની શરૂઆત કરનાર કાશ્મીરા આજે જાણીતી વ્યક્તિત્વ છે. તે અવારનવાર પોતાની સુંદર તસવીરો સોશિયલ મીડિયા પર પોસ્ટ કરતી રહે છે.

ફોટોઃ ઇન્સ્ટાગ્રામ

1/7

2/7
અભિનેતા કૃષ્ણા અભિષેક અને કાશ્મીરા શાહની લવ સ્ટોરી વન નાઈટ સ્ટેન્ડથી શરૂ થઈ હતી. બંને પહેલીવાર ફિલ્મ પપ્પુ પાસ હો ગયાના સેટ પર મળ્યા હતા.

3/7
હવે આ કપલ લગ્નજીવનનો આનંદ માણી રહ્યું છે. તેને બે જોડિયા બાળકો છે. બહુ ઓછા લોકો જાણતા હશે કે કાશ્મીરી શાહે બે વાર લગ્ન કર્યા છે.

4/7
તેણીના પ્રથમ લગ્ન અમેરિકન બેંકર બ્રાડ લિસ્ટરમેન સાથે થયા હતા. જો કે, તેમનો સંબંધ લાંબો સમય ટકી શક્યો નહીં. લગભગ 6 વર્ષ પછી બંને એકબીજાથી અલગ થઈ ગયા.

5/7
આ પછી કૃષ્ણા તેના જીવનમાં આવ્યો. બંનેએ એકબીજાને ડેટ કર્યા અને પછી વર્ષ 2013માં લગ્ન કરી લીધા. બંનેએ પરિવારજનોને જાણ કર્યા વગર લગ્ન કરી લીધા હતા.

6/7
કાશ્મીરા શાહે એકવાર મીડિયા સાથે વાત કરતા કહ્યું હતું કે તે અને કૃષ્ણા વન નાઈટ સ્ટેન્ડ પછી એકબીજાની નજીક આવ્યા હતા. તેણે એક ઈન્ટરવ્યુમાં પણ ખુલાસો કર્યો હતો કે તે તેના તણાવને દૂર કરવા માટે સેક્સ કરે છે.

7/7
નોંધનીય છે કે વર્ષ 2017માં કાશ્મીરા શાહ સરોગસીની મદદથી માતા બની હતી. કાશ્મીરી શાહ આજે પણ બોલિવૂડની ઘણી સુંદરીઓ સાથે બોલ્ડનેસના મામલે ટક્કર આપે છે. કાશ્મીરા સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ છે અને અવારનવાર પોતાના ફેન્સ સાથે તસવીરો અને વીડિયો શેર કરતી રહે છે.  (તમામ તસવીરો ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે)

ટેલીવિઝન ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી

Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 

Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો

PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'

ABP Premium

વિડિઓઝ

Hu to Bolish | હું તો બોલીશ | રાજકોટના 'ગઠિયા' કોણ કોણ?Hu to Bolish | હું તો બોલીશ | આ ગુંડાગર્દી નહીં ચાલેHu to Bolish | હું તો બોલીશ | પાણીનો પ્રચંડ પ્રહારValsad Rains | કુંડી ગામે ભારે પવન ફુંકાતા ઘરોના છાપરા ઉડ્યા

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 
Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
Rain forecast: રાજ્યમાં હજુ પણ પાંચ દિવસ ભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં અપાયું રેડ એલર્ટ

Junagadh: જૂનાગઢના તમામ તાલુકામાં જળબંબાકાર, ખેતરો બેટમાં ફેરવાયા

UP News: યુપીના હાથરસમાં મોટી દૂર્ઘટના, ભોલેબાબા સત્સંગમાં 19 મહિલાઓ, 3 બાળકો સહિત 27 લોકોના મોત

Zimbabwe T20 Series: ઝિમ્બાબ્વે સામેની સીરિઝ માટેની ભારતીય ટીમમાં મોટા ફેરફાર, ત્રણ યુવા ખેલાડીઓને મળી તક

Embed widget