શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
Pics: પીળા રંગની ચણીયા-ચોળીમાં Hina Khanનો એથનિક લૂક, નવી સ્ટાઇલમાં લાગી એકદમ ક્યૂટ, જુઓ...........
Hina Khan Ethnic Photos: ટીવી એક્ટ્રેસ હિના ખાન આજકાલ પોતાની ફેશન સેન્સને લઇને ફરી એકવાર ચર્ચામાં આવી છે,
![Hina Khan Ethnic Photos: ટીવી એક્ટ્રેસ હિના ખાન આજકાલ પોતાની ફેશન સેન્સને લઇને ફરી એકવાર ચર્ચામાં આવી છે,](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/10/11/194b44ca4b7cc36a6b277992ef06c071166547229149277_original.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ફાઇલ તસવીર
1/9
![Hina Khan Ethnic Photos: ટીવી એક્ટ્રેસ હિના ખાન આજકાલ પોતાની ફેશન સેન્સને લઇને ફરી એકવાર ચર્ચામાં આવી છે, તેને પોતાની લેટેસ્ટ તસવીરો શેર કરી છે, જેમાં તે એકદમ ક્યૂટ અને સુંદર લાગી રહી છે. તેને ફેસ્ટિવ સિઝનની વચ્ચે ટ્રેડિશનલ લૂક અપનાવ્યો છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/10/11/efadeca4bdb94b642cc50667004d84f73158d.jpg?impolicy=abp_cdn&imwidth=720)
Hina Khan Ethnic Photos: ટીવી એક્ટ્રેસ હિના ખાન આજકાલ પોતાની ફેશન સેન્સને લઇને ફરી એકવાર ચર્ચામાં આવી છે, તેને પોતાની લેટેસ્ટ તસવીરો શેર કરી છે, જેમાં તે એકદમ ક્યૂટ અને સુંદર લાગી રહી છે. તેને ફેસ્ટિવ સિઝનની વચ્ચે ટ્રેડિશનલ લૂક અપનાવ્યો છે.
2/9
![નાના પડદા પર ખુબ ગ્લેમરસ દેખાનારી હિના ખાને (Hina Khan) એકવાર ફરીથી ટ્રેડિશનલ લૂકથી ધમાલ મચાવી દીધી છે. તેને સોશ્યલ મીડિયા પર આ તસવીરો શેર કરી છે,](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/10/11/12f7443813075e13eb78f2200719f940a600d.jpg?impolicy=abp_cdn&imwidth=720)
નાના પડદા પર ખુબ ગ્લેમરસ દેખાનારી હિના ખાને (Hina Khan) એકવાર ફરીથી ટ્રેડિશનલ લૂકથી ધમાલ મચાવી દીધી છે. તેને સોશ્યલ મીડિયા પર આ તસવીરો શેર કરી છે,
3/9
![હિના ખાને પીળા રંગની ચણીયા-ચોળી પહેરીને શાનદાર પૉઝ આપ્યા છે, આ તેનો એથનિક લૂક છે. તેને સાથે મેચિંગ શ્રગ કેરી કર્યા છે. તેને લૂકને કમ્પલેટ કરવા માટે મોતીઓની માળા પણ પહેરી રાખી છે, જે એકદમ ગ્રેસફૂલ લાગી રહી છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/10/11/cb549fedda4ec45602f6cb46cb198274547a3.jpg?impolicy=abp_cdn&imwidth=720)
હિના ખાને પીળા રંગની ચણીયા-ચોળી પહેરીને શાનદાર પૉઝ આપ્યા છે, આ તેનો એથનિક લૂક છે. તેને સાથે મેચિંગ શ્રગ કેરી કર્યા છે. તેને લૂકને કમ્પલેટ કરવા માટે મોતીઓની માળા પણ પહેરી રાખી છે, જે એકદમ ગ્રેસફૂલ લાગી રહી છે.
4/9
![હિના ખાને આ દરમિયાન સ્મૉકી આઇ મેકઅપ કર્યો છે અને સાથે કર્લી ચોટલી વાળી રાખી છે, તેને એક પછી એક કિલર પૉઝ આપ્યા છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/10/11/7a5dd500825865a77a9c9ddf602542ed9a391.jpg?impolicy=abp_cdn&imwidth=720)
હિના ખાને આ દરમિયાન સ્મૉકી આઇ મેકઅપ કર્યો છે અને સાથે કર્લી ચોટલી વાળી રાખી છે, તેને એક પછી એક કિલર પૉઝ આપ્યા છે.
5/9
![હિના ખાન (Hina Khan) એક્ટિંગ ઉપરાંત પોતાના સ્ટાઇલિશ અંદાજથી લોકોનુ ખુબ ધ્યાન ખેંચે છે. સોશ્યલ મીડિયા પર સામાન્ય રીતે તેનો બૉલ્ડ અંદાજ વધુ જોવા મળે છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/10/11/4fcb506d426d0fd5f2fa6a35856dfdf78b6b2.jpg?impolicy=abp_cdn&imwidth=720)
હિના ખાન (Hina Khan) એક્ટિંગ ઉપરાંત પોતાના સ્ટાઇલિશ અંદાજથી લોકોનુ ખુબ ધ્યાન ખેંચે છે. સોશ્યલ મીડિયા પર સામાન્ય રીતે તેનો બૉલ્ડ અંદાજ વધુ જોવા મળે છે.
6/9
![ખાસ વાત છે કે, હિના ખાનનો આ એથનિક લૂક આગામી કરવા ચોથ માટે ખુબ સારો છે, મહિલાઓ તેના આ લૂકને અપનાવી શકે છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/10/11/97d1efdc91d9a99ea991ea68b0daea1a8c4e3.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ખાસ વાત છે કે, હિના ખાનનો આ એથનિક લૂક આગામી કરવા ચોથ માટે ખુબ સારો છે, મહિલાઓ તેના આ લૂકને અપનાવી શકે છે.
7/9
![થોડાક સમય પહેલા માલદીવ વેકેશનની તસવીરો શેર કરીને હિના ખાને લૂક્સ, સ્ટાઇલ અને ડ્રેસિંગ સેન્સ દરેકના દિલ જીતી રહ્યો છે. હિના ખાન માલદીવમાં રજાઓ ગાળવા પહોંચી છે. હિના ખાને તાજેતરમાં જ સોશ્યલ મીડિયા પર પોતાની કેટલીક તસવીરો શેર કરી છે, જેમાં તે સુદરતા અને બૉલ્ડનેસથી છલકાઇ રહી છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/10/11/3677519d85faf9a81155e6cddf1435416df38.jpg?impolicy=abp_cdn&imwidth=720)
થોડાક સમય પહેલા માલદીવ વેકેશનની તસવીરો શેર કરીને હિના ખાને લૂક્સ, સ્ટાઇલ અને ડ્રેસિંગ સેન્સ દરેકના દિલ જીતી રહ્યો છે. હિના ખાન માલદીવમાં રજાઓ ગાળવા પહોંચી છે. હિના ખાને તાજેતરમાં જ સોશ્યલ મીડિયા પર પોતાની કેટલીક તસવીરો શેર કરી છે, જેમાં તે સુદરતા અને બૉલ્ડનેસથી છલકાઇ રહી છે.
8/9
![હિના ખાન ટીવી ઉપરાંત ફિલ્મો, વેબ સીરીઝ, અને મ્યૂઝિક વીડિયોમાં પણ હાથ અજમાવી ચૂકી છે. બિગ બૉસની તે વિજેતા બનતાં બનતાં રહી ગઇ હતી. 'સેવન 1' અને 'ડેમેજ 2' હિના ખાનની વેબ સીરીઝ છે, જેમાં તેનો દમદાર રૉલ જોવા મળ્યો હતો, આ ઉપરાંત એક્ટ્રેસ તાજેતરમાં જ 'સ્વયંવર - મીકા દી વોટી'માં પણ દેખાઇ હતી.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/10/11/91e036b90e81a2489956acf1737d94a37ccd2.jpg?impolicy=abp_cdn&imwidth=720)
હિના ખાન ટીવી ઉપરાંત ફિલ્મો, વેબ સીરીઝ, અને મ્યૂઝિક વીડિયોમાં પણ હાથ અજમાવી ચૂકી છે. બિગ બૉસની તે વિજેતા બનતાં બનતાં રહી ગઇ હતી. 'સેવન 1' અને 'ડેમેજ 2' હિના ખાનની વેબ સીરીઝ છે, જેમાં તેનો દમદાર રૉલ જોવા મળ્યો હતો, આ ઉપરાંત એક્ટ્રેસ તાજેતરમાં જ 'સ્વયંવર - મીકા દી વોટી'માં પણ દેખાઇ હતી.
9/9
![હિના ખાનનો મ્યૂઝિક વીડિયો 'રુનઝૂન' તાજેતરમાં જ રિલીઝ થયો હતો, જેમાં તે શહીર શેખ સાથે રૉમાન્ટિક કેમેસ્ટ્રીમાં જોવા મળી હતી. હિનાની આ બોલ્ડ સ્ટાઈલ ફેન્સને ખૂબ જ પસંદ આવી રહી છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/10/11/8f3b9fd90c4d7642956ae6b24ccb5d8428111.jpg?impolicy=abp_cdn&imwidth=720)
હિના ખાનનો મ્યૂઝિક વીડિયો 'રુનઝૂન' તાજેતરમાં જ રિલીઝ થયો હતો, જેમાં તે શહીર શેખ સાથે રૉમાન્ટિક કેમેસ્ટ્રીમાં જોવા મળી હતી. હિનાની આ બોલ્ડ સ્ટાઈલ ફેન્સને ખૂબ જ પસંદ આવી રહી છે.
Published at : 11 Oct 2022 12:46 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
ગુજરાત
ક્રિકેટ
ગુજરાત
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)